Garavi Gujarat

લગ્ન ્ોગ ક્ારે? કેવો? લગ્ન સુખ પામવાના ઉપા્!!

- - પંડિત રામપ્રસાદ ઉપાધ્ા્

જનમકુંડળીમાં

સાિમું સથાન િેનો સવામી અને શુક્ર લગ્ન સુખનો તનદદેશ કરિા મુખય કારકો છે. પુરૂષની કુંડળીમાં પત્ીકારક શુક્ર અને સત્ીની કુંડળીમાં પતિકારક શુક્ર અને ગુરૂ થાય છે. પશ્ાતય જયોતિષના મિે પતિકારક સૂયયા થાય છે. પણ િે અનુભવે સારું જણાયું નથી. શુક્ર, પ્રેમ, સેકસ, પ્રતિજાિી એટલે કે પુરૂષના સત્ી સાથે અને સત્ીના પુરૂષ સાથેના સંિંધોમાં કારક માનવામાં આવયો છે.

આમ પુરૂષની કુંડળીમાં સાિમું સથાન િેનો સવામી અને શુક્રના િળાિળ પરથી દામપતય સુખનો તવરાર કરવામાં આવે છે. સત્ીની કુંડળીમાં સાિમું સથાન, િેનો સવામી, શુક્ર અને ગુરૂના િળાિળ પરથી દામપતય સુખનો તવરાર કરવામાં આવે છે.

જનમકુંડળીમાં છ, આઠ અને િારમા સથાનો અશુભ સથાન ગણવામાં આવયા છે. આ સથાનના માતલકો પણ અશુભ ફળદાયક ગણવામાં આવયા છે.

ગ્રહોમાં શતન, મંગળ, રાહુ અને કેિુ અશુભ ગ્રહ અને સૂયયા ક્રુર ગ્રહ િરીકે અશુભ ફળદાયક માનવામાં આવયા છે.

લગ્ન તનદદેશક સથાન િથા ગ્રહ જયારે અશુભ ફળ સુરક સથાન, િેના માતલક અને ગ્રહોના સંિંધમાં આવે તયારે લગ્નસુખમાં અવરોધો સજાયાય છે. અશુભફળ સુરક યોગ અનુસાર લગ્નમાં તવલંિ, જીવન સાથીને ગંભીર માંદગી, અકાળે મરણ, છુટાછેડા, આજીવન અપરતણિ રહેવા જેવા પરરણામોનો સામનો કરવો પડે છે.

લગ્ન - તનદદેશકો શુભ સથાન (૧, ૨, ૪, ૫, ૭, ૯, ૧૦, ૧૧) માં રહેલો હોય, શુભ સથાનના માતલકોના સંિંધમાં હોય, શુભ ગ્રહો (રંદ્ર, િુધ, ગુરૂ, શુક્ર) ના સંિંધમાં હોય િો લગ્ન યોગય ઉંમરે થઇ જાય છે અને લગ્નજીવન સુખી નીવડે છે.

લગ્નજીવન અંગે તમશ્ર યોગો હોય િો િન્ે પ્રકારના શુભ િથા અશુભ ફળ ભોગવવા પડે છે.

દા.ત.ઃ જીવનસાથી પ્રેમાળ હોય, લગ્ન જીવન સુખી હોય પણ િેને ગંભીર વયાતધ થાય કે િેનું અકાળે અવસાન થાય, આવું કંઇપણ ઘટી શકે છે.

દામપતય જીવન અંગેના કેટલાક શાસત્ીય યોગોનો પરરરય મેળવીશું.

કુંડળીમાં સાિમા સથાનમાં શુભ ગ્રહ રહેલા હોય કે શુભ ગ્રહની દ્રષ્ટિ પડિી હોય િો દામપતય સુખ સારૂ પ્રાપ્ત થાય છે.

સપ્તમેશ કેનદ્ર - તત્કોણ સથાન (૧-૪-૫-૭-૯૧૦) માં રહેલો હોય િો દામપતય સુખ સારૂ પ્રાપ્ત થાય છે.

સપ્તમેશ નીર રાતશમાં હોય, પાપ ગ્રહોની સાથે દ્રષ્ટિમાં હોય, અશુભ સથાનમાં હોય િો દામપતય સુખની પ્રાતપ્તમાં અવરોધો ઉભા થાય છે.

લગ્ન જીવનમાં કારકો પુરૂષની કુંડળીમાં શુક્ર અને સત્ીની કુંડળીમાં ગુરૂ, શુક્ર નીર રાતશમાં હોય િો લગ્નજીવન દુઃખી, સમસયાઓથી ઘેરાયેલું રહે છે.

સત્ીની કુંડળીમાં આઠમું સથાન સૌભાગય સથાન, માંગલય સથાન ગણવામાં આવે છે. આ સથાન નિળું, પાપગ્રહોથી પીડાયેલું હોય સાથે લગ્નસુખના તનદદેશકો પણ િગડેલા હોય િો વૈધવય યોગનું સજયાન થાય છે. આવા યોગ ધરાવિી કનયાના લગ્ન રદઘાયાયુષય ધરાવિા યુવક સાથે કરાવવાથી વૈધતયયોગનું તનવારણ થાય છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom