Garavi Gujarat

આચાર-હ્વચારને આરોગ્ય સા્થે સબંિ ખરો ? આપને િેલ્્થ, આ્યુ્વવેદ સંબંહિત કોઈ પ્રશ્ન િો્ય તો ડો. ્યુ્વા અય્યરને પર પૂછી શકો છો.

-

રોજબરોજના

જીવનમાં બનતી નાની-મોટી ઘટનાઓ હોય કે પછી જીવન સાથે સંકળાયેલી કોઈ મહતવપૂર્ણ ઘટના-અનુભવો દરેક શરીર-મન પર છાપ છોડે જ છે. પપક્ચરમાં ચાલતા દ્રશયની ઉતકટતાનો તો આપરે સહુએ અનુભવ કયયો જ છે. આંગળાઓની મુઠ્ી વળાઈ જવી કે પછી પગ અમુક જ સ્થપતમાં જકડાઈ જવા તથા જેવું તે દ્રશય પુરં થાય કે ઊંડો શ્ાસ લેવાઈને રાહતની લાગરી થવી, જેવા અનુભવો સૂચવે છે કે, આપરી સામે ચાલતા દ્રશયો, મનમાં ઉઠતા પવચારો અને તેનાથી ઉદભવી લાગરીઓની અસર માત્ર મન પૂરતી જ પસપમત ન રહેતા, શરીર પર પર થાય છે.

પરીક્ામાં અઘરા પવષયોની તૈયારી દરમયાન કંટાળો આવવો, ઉંઘ આવવી, કયારેક ઝાડાઉબકા થવા, ભૂખ ન લાગવી જેવા અનુભવોમાંથી પર પસાર થયા હશો. નોકરીવયવસાય માટે ખૂબ મહતવપૂર્ણ મ ી ટ ીં ગ મ ાં જતા દરમયાન ગળુ સૂકાવું, પરસેવો વળવો જેવી શારીરરક અસર મનમાં

ચાલતા

પવચારો, ઉગ્રતા, પચંતા, આતુરતાને કારરે થતી શરીર પરની અસર અનુભવી હશે.

પવપશષ્ટ પરરસ્થપતઓમાં જ આવી મનોદૈપહક અસર થાય છે તેવું નથી. નાની-મોટી દરેકે-દરેક શારીરરક, માનપસક, સામાપજક અનુભવોની મનોદૈપહક અસર હોય છે. આ બાબતને ધયાનમાં રાખીને માત્ર શરીરના પોષર, રક્ર કે મજબૂતી માટેના પ્રયત્ો પૂરતા નથી તે સમજી શકાય. આરોગયની જાળવરી માટે શારીરરક, માનપસક અને સામાપજક દરેક બાબતો વીશે જાગ્રતતા જાળવવી જરૂરી છે. આવા ખૂબ જ સૂક્મ અને દૂરંદેશી દ્રસષ્ટકોરથી આરોગયની જાળવરી માટે આયુવવેદે ‘સદવૃત્ત’ વીશે ખૂબ પવગતે ચચા્ણ કરી છે.

આરોગ્ય માટે મનોદૈહિક અને સામાહિક

સ્વસ્થતા

પપકચરમાં જોવામાં આવતા દ્રશયો આંખથી સંવેદી મનમાં અસર ઉભી કરી તેને શરીર સુધી પહોંચાડે છે. તેવી જ રીતે મનમાં પવપશષ્ટ પરરસ્થપતથી ચાલતા ઉગ્રતા, પચંતા, ડર જેવા ભાવની અસર શરીર પર થાય છે. જેને આપરે પર્પર થતી મનોદૈપહક અસર કહીશું. પરંતુ આયુવવેદ અહીંથી આગળ વધી સામાપજક જીવન, આચરર પર ધયાન કેસદ્દ્રત કરવા કહે છે. તે પછી રોજબરોજની જીવનની રદનચયા્ણ હોય કે પછી પવદ્ાથથી, ગૃહ્થ, ્ત્રી- પુરષ, કમ્ણચારી જેવા અવ્થા પવશેષ આચરર હોય. આવા દરેકે- દરેક આ્પેકટને ધયાનમાં રાખીને વયપતિએ પોતાના વડીલો, ગુરૂજન, નોકર, પોતાના વયવસાય સાથે સંકળાયેલા, પ્રારીઓ આવા દરેક સબંધોમાં રાગ, દ્ેષ વગેરેથી મુતિ રહીને મનની, બુપધિની ્વ્થતા જાળવીને, સતયપાલનમાં તતપરતા દાખવી આચરર કરવું જોઈએ. તે બાબતને આરોગય માટે મહતવપૂર્ણ કહી છે. ખૂબ જ સામાદ્ય લાગતા સૂચનો પાછળ રહેલાં ગંભીર કારરોને સમજવા જરાવયું છે. ્વયંની શપતિ કરતાં પવશેષ અપેક્ા રાખવાનું પરરરામ શું આવે ? તે અનુભવ તો શીખવે છે. પરંતુ તે અનુભવમાંથી સમજે છે કેટલા ? અને આવી સમજથી જીવન જીવવા માટેનું ડહાપર કેળવવા આયુવવેદ ખૂબ જ જીરવટભયા્ણ સૂચનો કરે છે.

ટેદ્શન, ્ટ્ેસથી થતાં હાટ્ણરડપસઝ, હાઈ બલડપ્રેશર, ઈમોશનલ ઈરટંગ રડસોડ્ણર, ઓબેપસટી, ઇરરટેબલ બાઉલ

પસદ્ડ્ોમ, ચામડી પર થતાં સફેદ ડાઘ, ખરજવું આવા રોગનું લી્ટ તો ખૂબ જ લાંબુ છે. પરંતુ આ બધું જારવા છતાંપર તેનાં વીશે આપરે શું અને કેટલું કરી શકીએ છીએ ? કેમકે મન અને શરીર પર અમુક હદે પડેલા સં્કારો (Conditioni­ng)ની અસર સંપૂર્ણપરે નકારી શકાય નહીં.

આથી જ યોગ માત્ર આસન પૂરતો પસપમત રહે છે, ધયાનમાં પર પવચારને શી રીતે રોકવા, પવચારોને શી રીતે માત્ર જોયા જ કરવા તે વીશે પર પવચારો જ ચાલયા કરે છે. અહીં કહેવાનું તાતપય્ણ એ છે કે ્ટ્ેસ રરલીવ કરવા માટેના ઉપાયોની અસરકારતા માટે પર ્ટ્ેસ! આનું કારર એ છે કે, ્ટ્ેસ અને શરીરમનમાં થતી અવયવ્થાને કેદ્દ્રમાં રાખી ઉપાયો કરવામાં આવે છે. તેથી જે રીતે અંધકારને ઉલેચીને બહાર કાઢી ન શકાય. અંધકાર દૂર કરવા તો પ્રકાશ જ પૂરતો થઇ પડે.

તેવી જ રીતે ્ટ્ેસ કે મનોદૈપહક કે સામાપજક અવયવ્થાની સામે ઈમયુનીટી- રક્ર મેળવવું હોય તો, આયુવવેદે સૂચવેલા ‘ સદવ્રત’ ને આજના આધુપનક યુગના પરરપેક્માં અપનાવવાથી આરોગય પર થતી આચાર-પવચારની આડઅસર અટકાવી શકાય.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom