Garavi Gujarat

ગુજિાતમાં કોિોનાના કુલ 3774 દદદી નોંધા્ા, મૃત્ુઆંક 181એ પહોંચ્ો

-

ગુજરાતમાં કોરોના વા્રસ ઘણા દિવસથી બેવડી સિી ફરકારી રહ્ો છે તો બીજી તરફ કેરલાક કોરોનાગ્રસત િિદીઓ સવસથ થઇને ઘરે પણ જઇ રહ્ા છે. રાજ્માં મંગળવાર રાત સુધીમાં કોરોના વા્રસે નવા 226 કેસ નોંધા્ા છે. આ સાથે જ 40 િિદીઓ સવસથ થતાં તેમને દડસચાજ્ટ કરવામાં આવ્ા છે. અમિાવાિમાં 164, આણંિમાં 9, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, બોરાિમાં 6, ગાંધીનગરમાં 6, રાજકોરમાં 9, સુરતમાં 14, વડોિરામાં 15 કેસ નોંધા્ા છે.આજે 40 િિદીઓ સાજા થતા તેમને દડસચાજ્ટ કરવામાં આવ્ા છે. હાલમાં 34 િિદીઓ વેન્રીલેરર પર છે અને 19 લોકોના મોત થ્ા છે. આમ અત્ાર સુધીમાં કુલ 3774 િિદી નોંધા્ા છે અને 434 િિદી દડસચાજ્ટ થ્ા છે.જ્ારે મૃત્ુઆંક 181એ પહોંચ્ો છે.

સુરતમાં કોરોનાના વધુ નવ કેસ નોંધા્ા છે. આ સાથે સુરતમાં કોરોનાના કેસની સંખ્ા 573 થઈ છે. તો કુલ 19 લોકોના મોત થ્ા છે. સુરતના ગ્રામ્ મવસતારમાં 21 કેસ નોંધા્ા છે. ત્ારે 19 િિદી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. કોરોનાએ ગુજરાત પર મજબૂત રીતે સકંજો કસ્ો છે તેમાં ્ અમિાવાિમાં પદરસસથતી વધુ વણસી છે. રાજ્માં વધતાં કેસો અને મૃત્ુઆંકને જોતાં કોરોનાએ ભ્ાવહ રુપ ધારણ ક્ું હોવાનુ મચત્ ઉપસ્ુ છે.

સમગ્ર રાજ્માં માત્ અમિાવાિમાં જ સૌથી વધુ કેસો અને મૃત્ુ થઇ રહ્ાં છે સાથે સાથે રાજ્નાં અન્્ શહેરો સુરત અને વડોિરામાં પણ કેસોની સંખ્ામાં ્થાવત રીતે ચાલું છે. આ કારણે મુખ્ શહેરોમાં કોરોના બેકાબુ બન્્ો છે. અમિાવાિમાં કોરોના વા્રસનો કહેર હાલ વતા્ટઈ રહ્ો છે.સામાન્્ લોકોની સાથે જ પોલીસજવાનોમાંથે કોરોના વા્રસ કાળ બનીને આવ્ો છે. પોલીસ બેડામાં આ ખબરથી હડકંપ મચી ગ્ો છે.

અમિાવાિમાં કુલ 50 SRPના જવાનોમાં કોરોના પોમિરીવ હોવાનું સામે આવ્ું છે. અગાઉ 17 જવાનોના દરપોર્ટ પોમિરીવ આવ્ો હતો. ત્ાર બાિ આજે વધુ 33 જવાનોનો દરપોર્ટ પોમિરીવ આવ્ો છે. અમિાવાિમાં કોરોના વા્રસના કારણે સસથતી કાબૂ બહાર જતાં ગોધરાથી બંિોબસતમાં આવેલા જવાનો કોરોનામાં સપડા્ા છે. કુલ 50 એસઆરપી જવાનો કોરોનાગ્રસત થતાં બીજા 59 જવાનોને ક્ોરન્રાઈન કરા્ા છે.

આ બંિોબસતમાં કુલ 109 જવાનો ફરજ પર હતા, એરલે કહી શકા્ કે, અડધો અડધો જવાનો કોરોનાની િપરમાં આવી ગ્ા છે. કોરોનાની મહામારીમાં અમિાવાિમાં અગાઉ પોલીસ અમધકારી તથા કમ્ટચારી મળી કુલ 92 જણાનો કોરોનાનો દરપોર્ટ પોમિરીવ આવ્ો હતો. જ્ારે તેમની સાથે ફરજ બજાવતા કુલ 479 પોલીસ કમ્ટચારીઓને હોમ ક્વૉરન્રાઈન કરવામાં આવ્ા છે. જો કે, 13 પોમિરીવ પોલીસ કમ્ટચારીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. બીજી તરફ િાણીલીમડા પોલીસ સરેશનના પોલીસ ઇન્સપેકરર તથા તેમના પત્ી અને બે દિકરીનો પણ દરપોર્ટ પોમિરીવ આવતાં પદરવારના સભ્ો સારવાર હેઠળ છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom