Garavi Gujarat

ચેપનું શરરીર સંરચનવાશવાસત્ર

-

બાયોલોજીના નોબેલ પ્ાઇઝ મવજેતા પીટર મેડવારે વાઇરસને પ્ોટીનમાું લપેટાયેલા ખરાબ સમાચારના એક ભાગ તરીકે ઓળખાવયો છે. વાઇરસ એ જીનેટીક મટીરીયલનો કોઇલડ સ્ટ્ેનડ છે જે પ્ોટીનના સુરક્ાતમક કવચથી ઢંકાયેલો હોય છે અને તે જીવુંત કોષમાું દાખલ થઇને પોતાનું સ્વરૂપને(વાઇરસ) ફરીથી જનમાવે છે. ટોમ વહીપલે કોરોના વાઇરસને અસામાનય સૂક્મ સ્વરૂપના ગણાવતા ઉમેયું હતું કે, જો આવા થોડાક ટ્ીલીયન કોરોના વાઇરસને ભેગા કરવામાું આવે તો તેમને ઢાુંકણીના ટોચકા જેટલા સૂક્મ બોક્માું પણ ભરી શકાય. કોરોના વાઇરસ ચોક્કસપણે જીવુંત કે ચોક્કસપણે મૃત પણ નથી, તે પરમાણુ જગત અને પ્ાણીઓના જગતની વચ્ે અસસ્તતવ ધરાવે છે. કોરોના વાઇરસ જીવુંત યજમાન કોષની હાજરી મવના આપમેળે બીજા વાઇરસ કે પોતાની ઉજા્વ જનમાવી શકતા નથી. તાજના જેવા દેખાવના અણીદાર કવચથી ઢંકાયેલા હોવાથી તેમને કોરોના વાઇરસ કહે છે. સાસ્વ-કોવ-2 મૂળે ચામામચડીયામાું જનમીને પેનગોલીન જેવા મધયસ્થ થકી માનવીમાું પ્વેશયાનું માનવામાું આવે છે.

કોરોનાનો જેને ચેપ લાગે છે તે માનવીમાું ઉપર જણાવયા પ્માણે લાખો કરોડો સૂક્મ જીવાણું દાખલ થઇ ચૂકયા હોઇ આવા ચેપી દદદીના કફ, છીંક, વાતચીત કે, શ્ાસથી પણ વાઇરસથી લદાયેલા સૂક્મ મબુંદુરૂપ ટપકા બહાર ટપકે છે. નેબ્ાસ્કા મેડીકલ સેનટર યુમનવમસ્વટીના કોમવડ-19 વોડ્વમાું આઇપેડ, ચશમાું, ટેબલની સપાટી, ટોઇલેટમાું સ્વચછ સપાટી ઉપર પણ તથા સમગ્ ભોંયતમળયા ઉપર દેખાય નહીં તે રીતે જમાવડો કયા્વનું અભયાસમાું જણાયું છે. હવામાું કેટલાક કલાકો સુધી જીવતા કોરોના વાઇરસ પલાસ્ટીક, સ્ટેનલેસ સ્ટીલની સપાટી ઉપર ત્રણ રદવસ સુધી જીવતા હોવાનું જણાયું છે. આુંખ, મોં કે નાક વાટે દાખલ થયેલો કોરોના વાઇરસ શ્ાસનળીના કોષમાું પ્વેશી ચોક્કસ કોષોના રીસેપટરોમાું ફીટ બેસી જઇને સુંપૂણ્વ મનયુંત્રણ જમાવે છે.

કોરોના વાઇરસનો એક માત્ર હેતુ પોતાની પ્મતકૃમત જનમાવવાનો હોય છે. પરરણામે એક વખત કોઇ તુંદુરસ્ત કોષ સાથે તે જોડાય છે તે સાથે જ તેનું કામ શરૂ થઇ જતું હોય છે. અને તેના પોતાના જીનેટીક મટીરીયલ આરએનએને કોષમાું છોડે છે. કોષ આરએનએને પોતાના ડીએનએ સમજીને તેની નકલ કરવા લાગે છે આ રીતે કોરોનાની પ્મતકૃમત જે તે કોષમાું જ જનમી જાય છે. અને જે તે કોષ નાશ પામે છે.

કોરોનાનો ચેપ લાગવાથી માુંડીને તેના લક્ણો – જેવા કે તાવ આવવો, સૂકી ખાુંસી તથા અનય – દેખાવાનું પાુંચ રદવસમાું શરૂ થતું હોય છે. જોકે કેટલાક રકસ્સામાું બે રદવસ કે બે સપ્ાહ બાદ પણ લક્ણો દેખાતા હગોય છે. કોમવડ-19ના 80 ટકા દદદીઓ સામાનયતઃ સારવાર મવના જ સાજા થતા હોય છે. ઇટાલી અને આઇસલેનડમાું સ્ક્ીમનુંગ પ્ોગ્ામ વખતે કોરોનાનો ચેપ લાગયો હોય તેવા 50 ટકા દદદીમાું અગાઉ દશા્વવયા તેવા કોઇ લક્ણો નહોતા. આમ થવાનું કારણ વાઇરસનો ઝડપી પ્સાર પણ હોઇ શકે. ચેપની ગુંભીર સસ્થમતમાું ચેપ ફેફસાુંમાું પ્સરવા લાગતો હોય છે.

ફેફસાું સુધી ચેપ પ્સરવાનું ગુંભીર ગણાય છે. કારણ કે, આ સસ્થમતમાું શ્ાસનળી અને ફેફસાું વચ્ેનો માગ્વ દાહના કારણે ઘવાતો હોય છે જે ક્મશઃ ફેફસાું દ્ારા લોહીમાું ઓસકસજન પૂરો પાડવાની કામગીરી અવરોધે છે અને શ્ાસ લેવામાું તકલીફ શરૂ થાય છે. કોષો નાશ પામતાું ફેફસામાું સફેદ રક્તકણોનો જમાવડો વધતાું વધુ નુકસાન થાય છે. આ નયૂમોમનયાની સસ્થમત છે જેમાું ફેફસાું મનષફળ પણ નીવડી શકતા હોય છે.

કોમવડ-19ની હજુ કોઇ ચોક્કસ સારવાર નથી અને મવશ્ભરમાું દવાઓના ટ્ાયલ ચાલુ છે તયારે ડોકટરો પેરામસટામોલ, ઓસકસજન, પ્વાહી ભરાયું હોય તો તેને હટાવવા તથા બીજા તબક્કાના ચેપમાું એનટીબાયોટીક જેવી દદદીને મદદરૂપ નીવડતી સારવાર

આપતા હોય છે. ગુંભીર સસ્થમતમાું દદદીને શ્ાસ લેવા માટે વેનટીલેટર ઉપર રખાય છે. અતયુંત ગુંભીર હાલતમાું રોગપ્મતકારક શમક્ત ક્ીણ થઇ જતાું ‘સાયટોરકન સ્ટોમ્વ’ ઉદભવતું હોય છે.

સાયટોકીન રોગપ્મતકારક વયવસ્થા દ્ારા વપરાતા પ્ોટીન છે જે ચેપકારક ભાગમાું પ્મતકાર કરતા કોષો મોકલે છે. આવા પ્મતકારક કોષ ચેપગ્સ્ત ટીશયુને મારી નાુંખીને શરીરના બાકીના મહસ્સાને બચાવે છે. આ સમગ્ પ્મક્યા હજુ પૂરેપૂરી સમજી શકાઇ નથી પરંતુ ડોકટરો એડવાનસ્ડ સ્ટેજવાળા દદદીઓને અતયુંત શમક્તશાળી એનટી-ઇનફલેમેટરી (ચેપમવરોધી) દવાઓ આપતા હોય છે.

19મી સદીના અુંત ભાગે ટ્ુબરક્ોસીઝ, કોલેરા જેવી મબમારી ફેલાવતા બેકટેરીયા અને એનથ્ેકસ સૌથી પહેલાું શોધાયા અને અલગ તારવાયા હતા પરંતુ ઓરી, અછબડા, શીતળા તથા ફલુ જેવા રોગોના સમૂહ મવષે વધુ સ્પષ્ટતા મળી જ નહોતી. 1898માું મારટ્વનસ બૈજેરરનકે નોંધયું કે તમાકુજનય રોગ જનમાવનાર નહીં દેખાતા એજનટને જીવુંત પલાનટમાું ઉછેરી શકાય છે. તેમણે મવચાયું કે તે કોઇ ઓગાળી શકાય તેવા જીવુંત જીવાણુ હોઇ શકે અને તેને લેટીન અથ્વવાળા ઝેરના સ્વરૂપના વાઇરસની ઓળખ આપી.

1920 સુધીમાું ઘણા બધા વાઇરસ આવી ચૂકયા હતા. તે પૈકીના એક વાઇરસથી 1933માું સ્પેમનશ ફલુ થયાનું પ્સ્થામપત થયું હતું. વીસમી સદીના મધય ભાગ સુધીમાું હીપેટાઇટીસ બી, રીહનો વાઇરસથી માુંડીને 2000 જેટલા સ્વીકૃત વાઇરસનો યુગ પ્સ્થામપત થઇ ચૂકયો. જોકે, આવા વાઇરસ કયાુંથી ઉદભવે છે તે હજુ જાણી શકાયું નહીં હોવા છતાું જયાું જીવન હોય છે તયાું વાઇરસ મળી આવતા હોવાનું સ્થામપત થઇ ચૂકયું છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom