Garavi Gujarat

ડા્યેદટંગ આ રીતે પણ કરી શકા્ય

- (વધુ આવતા અંકે)

બીમારીઓને

દૂર કરવા અને તંદુર્તીને વધારવા આ્પેકટ છે અને વેઇટલૉસમાં ડાયેરટંગ મહતવપૂર્ણ માટે રોજેરોજ નવા- નવા ડાયેટ પલાન અસ્તતવમાં બાબત છે એટલે ્વાભાપવક રીતે જ શું ખાવું, કેટલું આવી રહ્ા છે. વેઇટલૉસ એ અતયારે સૌથી મહતવપૂર્ણ ખાવું, કયારે ખાવું, શું ન ખાવું વગેરે બાબતમાં લોકો

ટ્ાયલ ઍદ્ડ એરર દ્ારા નવા- નવા પયા્ણયો શોધતા રહેવાના. પવપવધતાથી ભરેલી ડાયેટ પલાનની દુપનયાના બે ડાયટ પલાન પવશે આજે વાત કરીએ.

કેટલું ઇિેક્ટ્વ?

ડાયેરટશયન ક્ુશમી છેડા કહે છે... : તમે ઓછું ખાઓ અને જે ખાઓ એ પર ઓછી કૅલરીવાળું હોય તો ્વાભાપવક રીતે વજનમાં ફરક પડવાનો જ છે. ડાયાપબટીઝમાં તેની ઇફેસકટવનેસ પવશે કંઈ કહેવું અતયારે મને યોગય નથી લાગતું. અહીં લોકો ખાવાપીવાની બાબતમાં કલાકોને પકડવા જતાં શું ખાવું એ રદશામાં થાપ ખાઈ જાય છે. કયારે ખાઓ છો, શું ખાઓ છો અને એ વખતે તમારી લાઇફ્ટાઇલ કેવી છે એ પર મૅટર કરે છે. પાંચ રદવસ નહીં ખાવાનું અને બે રદવસ ખાવાવાળી વાતને તો હું સપોટ્ણ નથી કરતી, પરંતુ હા, રદવસમાં ૧૬ કલાક ફાસ્ટંગ અને આઠ કલાક ઇરટંગવાળું ફૉલો કરો તો એમાં તમારે તમારા ટાઇપમંગને પ્રૉપરલી સેટ કરવા જરૂરી છે, જેમ કે તમારા આઠ કલાકના ઇરટંગ અવસ્ણમાં તમે જંકફુડ ખાઓ અને પછી રાતે બે વાગયા સુધી નેટસ્લકસ પર પપક્ચર જોતા રહો તો એ ડાયેરટંગ એકેય બાબતમાં હેલપ નહીં કરે. ત્રર બાબતો ઇદ્ટરવલ ઇરટંગમાં મહતવની છે. પહેલી બાબત તમારો ખોરાક પોષક તતવયુતિ હોવો જોઈએ. બીજું ઇદ્ટરવલ પછી પર તમારા ખોરાક અને સૂવા વચ્ેની ગૅપ બરાબર હોવી જોઈએ. ત્રીજું, તમારી લાઇફ્ટાઇલમાં ખોરાકની સાથે પૂરતી ઊંઘ, પૂરતી રફપઝકલ એકસરસાઇઝ વગેરેને પર પ્રાધાદ્ય આપવું જોઈએ. બીજી એક મહતવની બાબત પર પર મારે ધયાન દોરવું છે કે ઇદ્ટરપમટદ્ટ ડાયટ બધા પર સકસેસફુલ નથી પર ગઈ. કેટલાક લોકો માટે ભૂખયા રહેવું શકય ન હોય અને એની તેમની હેલથ પર અવળી અસર પર થતી હોય છે. આ ડાયટને લીધે ઍપસરડટી અને માઇગ્રેઇનની તકલીફ થઈ હોય એવા ઘરા લોકો છે. એટલે વગરપવચાયવે વજન ઉતારવાની ધૂનમાં શરીરના અવાજને સાંભYયા પવના આ ડાયટ ફૉલો કરવાનું હું કોઈને હું સજે્ટ નહીં કરં.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom