Garavi Gujarat

આતમનનર્ભર રથારત મથાટે નનમ્ભલથા સરીતથારથામનનું રથાહતપેકેજ

-

લોરડાઉનના

રારણે ભારતના અથકાતંરિને મોટી અ્સર થઇ છે. ્સેંરડો મોટાં ઉદ્ોગો અને રરોડો નાનાં વેપારીઓ મંદીના ત્વષચક્રમાં ્સપડાયા છે. અથકાતંરિને બેઠું રરવા અને વેપાર-ઉદ્ોગને મદદરૂપ બનવા માટે ભારત ્સરરારે રૂ. ૨૦ લાખ રરોડના રાહત પેરેજની જાહેરાત રરી છે. નાણાંપ્રધાન ત્નમકાલા ્સીતારામને લગભગ ત્વત્વધ ક્ેરિો માટે ્ફાળવવામાં આવેલ રરમની ત્વગતો પાંચ દદવ્સના ગાળામાં આપી હતી. નોંધપારિ બાબત એ છે રે આ રરમ મોટાભાગના દરસ્સામાં લોન તરીરે મળ્ે. પણ વયાજદર ૮ ટરાને બદલે મારિ ૨ ટરાનો અને લોનની ભરપાઇની ્રૂઆત લોન મળયાના ૬ મત્હના પછી રરવાની છે. હાલ દે્માં લોરડાઉન-4નો અમલ ચાલી રહ્ો છે. તેમ છતાંય ગુજરાત ્સત્હતના રાજયોમાં સથાત્નર પદરષ્સથત્ત પ્રમાણે છુટછાટો અપાઇ છે. આ પેરેજ અથકાતંરિને રેટલું ઉપયોગી નીવડે છે તે તો ્સમય જ રહે્ે.

આ પેરેજ પ્રમાણે, ્સરરારે રૂા. ૧૫ હજારથી ઓછો પગાર ધરાવારાઓને ્સહાયતા રરવાનો ત્નણકાય રયયો છે. ્સરરાર આવા લોરોના પગારની ૨૪ ટરા રરમ પીએ્ફ ખાતાઓમાં જમા રરાવ્ે. ્સરરારે વષકા ૨૦૨૦-૨૧ દરત્મયાન ઇનરમ ટેક્સ રીટનકા ભરવાની મુદત વધારીને ૩૦ નવેમબર ૨૦૨૦ રરી દીધી છે. આ ્સાથે જ ટેક્સ ત્વવાદોના ત્નરારરણ માટે લાવવામાં આવેલી ‘ત્વવાદથી ત્વશ્વા્સ’ યોજનાનો લાભ પણ રોઇ પણ પ્રરારના વધારાના ચાજકા ત્વના ૩૧ દડ્સેમબર ૨૦૨૦ ્સુધી વધારી દેવામાં આવયો છે.

નાણાંપ્રધાન ત્નમકાલા ્સીતારામને રહ્ં રે માઇક્રો, સમોલ અને ત્મદડયમ એનટરપ્રાઇઝીઝ (MSME) ને આપવામાં આવનાર લોન પરત રરવા માટે એર વષકાની મહેતલ આપવામાં આવ્ે. તેનાથી વધારે જરૂદરયાતવાળા એમએ્સએમઇને રુલ રૂા. ૨૦ હજાર રરોડની ગેરંટી ત્વનાની લોન આપવામાં આવ્ે. તેનાથી બે લાખ એમએ્સએમઇને ્ફાયદો થ્ે. નાણાંપ્રધાને રહ્ં રે ટ્રસટ અને એલએલપીને ઈનરમ ટેક્સના રી્ફંડ તાદરદે રરવાની જોગવાઇ રરવામાં આવી છે. આ ઉપરાંત પેષ્નડંગ રી્ફંડ પછી તે પાટકાનરત્્પ, એલએલ્સી તથા અનયને પણ વહેલી તરે જારી રરી દેવામાં આવ્ે.

વધુ 6 એરપોટકા્સનું ખાનગીરરણ રરા્ે, પ્રથમ અને બીજા રાઉનડમાં 12,000 રરોડનું રોરાણ થવાની અપેક્ા, ભારતને નાગદરર અને દડ્ફેન્સ બંને ક્ેરિના ત્વમાનોના મેઈનટેનન્સ, રીપેરીંગનું હબ બનાવા્ે. દડ્ફેન્સ ઉતપાદનમાં ઓટોમેદટર રૂટ હેઠળ એ્ફડીઆઈ મયાકાદા 49 ટરાથી વધારી 74 ટરા રરી દેવા્ે , દડ્ફેન્સ પ્રોકયોરમેનટ ચોક્ક્સ ્સમયમયાકાદામાં ્સુત્નત્ચિત રરવા પ્રોજેરટ ઇમ્પલીમેનટે્ન યુત્નટ રચા્ે.

આ ત્્સવાય ખેડૂતો, મત્હલાઓ, મજૂરો, ઉદ્ોગો, યુવાનો, ્સંરક્ણ, આરોગય વગેરેને માટે રાહતો જાહેર રરવામાં આવી હતી. આ ત્્સવાય મનરેગા, ્હેરી અને ગ્ામીણ આરોગય, ત્્ક્ણ, રંપની લો એકટના ડીત્ક્રત્મનલાઈઝે્નના, ઈઝ ઓ્ફ ડુઈંગ ત્બઝને્સ, જાહેર ્સાહ્સો, રાજય ્સરરારના સરિોતો વગેરેને આવરી લેવાયા હતા.

આ બધું તો બરાબર પણ પ્રશ્ન એ છે રે ટેત્લત્વઝનની ત્્સદરયલની જેમ પેરેજ એર રરતાં વધુ ત્હસ્સાઓમાં રજૂ રરવાની ્ી જરૂર હતી? રેનદ્ર ્સરરારનું આવડું મોટું બજેટ એર જ દદવ્સમાં રજૂ થઇ ્રે છે તો રાહત પેરેજ આવી રીતે રજૂ રરવાનો ્ો તર્ક?

આ પેરેજમાં રેટલીર એવી જાહેરાતો છે જે આપણું તરત ધયાન ખેચે છે. એર તો એરપોટકાના ખાનગીરરણનો મુદ્ો છે અને બીજું ્સંરક્ણ ઉતપાદન ક્ેરિે ્ફોરેન ડાયરેકટ ઇનવેસટમેનટ (એ્ફડીઆઇ) 49 ટરાથી વધારીને 74 ટરા રરાઇ છે. અહીં પ્રશ્ન એ થ્ે રે ્સરરાર રોરોના પીદડતો માટે રાહત પેરેજ જાહેર રરી રહી છે રે આત્થકાર ્સુધારાનો એજનડા જાહેર રરી રહી છે. આ રંઇ આત્થકાર ્સુધારાને અનુરુળ ્સમય ઓછો છે? અતયારે જરૂર રોરોના અને લોરડાઉનના રારણે જેમની આત્થકાર ષ્સથત્ત નબળી પડી છે તેમને મદદદ રરવાની છે.

મોદી ્સરરારના આ પેરેજની રેટલીર જોગવાઇઓ અંગે ત્વવાદ થયા છે. દે્ના જાણીતા ઉદ્ોગપત્ત અઝીમ પ્રેમજીએ લેબર લૉ નબળો પાડવાના ્સરરારના પ્રયા્સની ટીરા રરી છે. તેઓ રહે છે રે લેબર લૉ નબળો રરવાથી અથકાવયસથામાં રોઈ ્સુધારો

આવ્ે નહીં. હાલ આત્થકાર રીતે નબળા વગકાને મદદ રરવાની જરૂર છે. લોરડાઉનને રારણે તેમની ષ્સથત્ત દયનીય થઈ ગઈ છે.

રોંગ્ે્સના નેતા રાહુલ ગાંધીએ ્સાચું જ રહ્ં છે રે રાહત પેરેજના જોરે ્સરરારે ્ાહુરાર જેવું વતકાન રરવાનું બંધ રરવું જોઈએ. રાહુલે વધુમાં ઉમેયું રે વડાપ્રધાન મોદીએ લોરોને ક્રેદડટને બદલે રે્ આપવાની દદ્ામાં ત્વચારવું જોઈએ. રાહુલ ગાંધીએ તો ્સરરારને ગરીબ અને જરૂદરયાતમંદ વગકાને તેમના ખાતામાં ્સીધા નાણાં જમા રરાવીને મદદ રરવા જણાવયું છે.

મારિ મજૂરો જ નહીં નાનાં વેપારીઓને પણ લોરડાઉનથી મોટો માર પડ્ો છે. લાખો નાનાં વેપારીઓનો ધંધો ઠપ થઇ ગયો છે. છૂટર વેપારી ્સંગઠન - રન્ફેડરે્ન ઓ્ફ ઓલ ઇષ્નડયા ટ્રેડ્સકા (રેટ)ના રહેવા મુજબ રોરોના વાઈર્સના લીધે રરાયેલા દે્વયાપી 50 દદવ્સના લોરડાઉનમાં છૂટર વેપારીઓને આ્રે 7.50 લાખ રરોડ રત્પયાનુ ભારે નુર્સાન થયું છે. તેના લીધે રેનદ્ર અને રાજય ્સરરારને જીએ્સટી રેવનયૂમાં પણ આ્રે દોઢ લાખ રરોડ રત્પયાનુ નુર્સાન થયુ છે.

રેટના રહેવા મુજબ 24 માચકાથી દે્ભરમાં લોરડાઉન રરાયું છે તયારથી અતયાર ્સુધીના 50 દદવ્સ દરત્મયાન છૂટર વેપારીઓને એર રત્પયાનો વેપાર થયો નથી. વતકામાન ષ્સથત્ત એવી છે લાંબા ્સમયથી ઘરોમાં રેદ લોરો એવા ટેવાઇ ગયા છે રે, લોરડાઉન ખુલતાની ્સાથે જ મારકેટમાં મારિ 20 ટરા ગ્ાહરો જ આવ્ે એવી ્સંભાવનાઓ છે. રોરોના ્સંક્રમણનો ડર લોરોને બજારમાં આવતા રોરી રહ્ો છે અને ભત્વરયમાં પણ આ ષ્સથત્ત રહે્ે.

હવે આ લોરોને ગેરંટી ત્વનાની રે ઓછા વયાજવાળી લોન આપવાથી રામ નહીં ્સરે, તેમને મદદ મળે એવાં વધુ પગલાં લેવાની જરૂર છે. આપણે અહીં યાદ રાખવાનું છે રે દે્માં ્સૌથી વધુ રોજગારી નાનાં વેપાર-ધંધા જ આપે છે. નાનાં વેપારીઓ, ખેડૂતો વગેરે આતમત્નભકાર બન્ે તો જ ભારત પણ ્સાચાં અથકામાં આતમત્નભકાર બન્ે. ્સરરારે દૂંરદે્ી અને ્સંવેદન્ીલતા દાખવવાની જરૂર છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom