Garavi Gujarat

મંડળરી ડળગરી થા યજતમથામવરરીથાનંઓે ગરીત

ક્યાંક ક્યાંક ભેળય થૈ. માંડળી જમયવીને, ગીત ગય્ તમરયાંઅો; આગગ્ય કહે છે કે, રૂપનય પ્રદર્શનની આજ રયતપયળી છે! - 'ણિશ્વરથ'

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

રાત્રિના ગાઢ અંધરારમાં તમરાંઅો ભેગાં થાય, મંડળી જમાવે અને તમ તમ તમ રરતાં રહે જયારે એ જ અંધરારમય રાત્રિ આત્ગયાઅો પણ ઉજવે છે. તેઅો પોતાનું રૂપ પ્રદત્્કાત રરવા ભેગાં થાય છે. પ્રરા્પુંજ વડે રાત્રિના ઘેરા અંધરારને આછો રરવા પ્રયા્સ રરે છે. રત્વ 'ત્વશ્વરથ'નું રેટલું ્સુંદર રૂપર છે. જગતમાં જેમને રોઇનું ્સારં દેખાતું નથી, જેઅો હમે્ ઇરયાકાની આગમાં જલતા રહે છે તેઅો રાત્રિના અંધરારમાં જ ભેગાં થાય છે અને પોતાના તમ તમ તમ અવાજ વડે એ ઘેરા અંધરારને વધુ ભયંરર બનાવે છે. આવા લોરોને દીવો લઇને ્ોધવા જવાની જરૂર પડતી નથી. મારિ અંધરારમાં જ જોઇ ્રતાં, અંધરાર જ જોવા ટેવાયેલા અને અંધરારમાં જ પોતાનો ઉધધાર જોતાં લોરો તમરાં જેવાં છે. તેઅો ન પોતાનું રે ન બીજાનું રલયાણ રરી ્રે છે. રોઇનું ્સારં રરવાની તેમનામાં રોઇ ઇચછા રે લાગણી હોતી જ નથી. એવા લોરો ભેગાં થાય તયારે ્સમજી લેજો રે રાત ઘેરી અંધરારમય તો છે જ પણ હવે બધાં ભેગાં થઇને એ ઘેરા અંધરારને પોતાના અવાજ વડે વધુ ભયંરર બનાવ્ે.

દુત્નયામાં બે પ્રરારના માણ્સ હોય છે. પ્રવૃત્તિથી ્સભર, આખો દદવ્સ કયારે પૂરો થાય અને ઘેરી રાત્રિ કયારે ્રૂ થાય તેની રાહ જુએ છે. અને રાત્રિના અારંભ ્સાથે તેઅો

ભેગાં થઇને બીજાઅોએ ્ું રયું, તેમને રેમ પાડવા, તેમને પાડીને પછી આગળ રેમ વધવું તેની જ ચચાકા રરતા હોય છે. તેમને બીજાનું રંઇ ્સારં દેખાતું નથી તેમ પોતાની ઉન્નત્ત રરવા માટે રંઇર રરવાના મૌત્લર ત્વચારો પણ તેમને આવતા નથી. તેમનું જીવન જ બીજાની નરલ રરવામાં વીતે છે. અને તેમાં ત્નર્ફળ જતાં ્સામાને પાડવાના ત્વચારોમાં બારીની જીંદગી વયતીત થાય છે. બીજા લોરો આત્ગયા જેવા છે - ગાઢ અંધરારમાં પોતાના દઢ મનોબળના પ્રરા્ વડે પોતાનો માગકા ્ોધી લે છે અને પ્રગત્તને પંથે રૂચ ચાલુ રાખે છે. પોતાની રોઇ નરલ રરે છે, પોતાની રોઇ ઇરયાકા રરે છે એવું આત્ગયા રદી ત્વચારતા નથી. રારણરે એને પૂરો આતમત્વશ્વા્સ છે રે પોતાની જેમ દઢ મનોબળના પ્રરા્ વડે માગકા રાઢવાની આવડત તમારામાં નથી.

ઇત્તહા્સરાર એચ જી વેલ્સની નવલરથાનું એર પારિ રહે છેઃ 'તમારં જીવન તમને ના ગમતું હોય તો બદલી ્રો છો' એ રીતે જીવન બદલવા માટે માણ્સે પદરવતકાનનો દઢ ્સંરલપ રરવો જોઇએ, બદલવાની રોત્્્ ્સતત રરવી જોઇએ. ગઇરાલ રરતાં આપણું આજનું વયત્તિતવ ઘણું ચદડયાતું બનયું છે રે નહીં તેનો ્સતત ખયાલ રાખતા રહેવું જોઇએ. સપધાકા બીજી રોઇ વયત્તિ ્સાથે રરવા રરતાં પોતાની જાત ્સાથે રરવી જોઇએ. જયારે રોઇ વયત્તિ પોતાની જાતને ચદડયાતી બનાવવા માટે મહેનત રરે તયારે આપોઆપ જ બીજાઅોની આગળ પણ નીરળી જ્ે એમાં રોઇ ્સંદેહ નથી.

જેમણે રંઇર ત્્સદ્ધ રયુકા છે તેમના જીવન પર દષ્ટિ રર્ો તો જણા્ે રે તેમણે બીજાની નરલ રરવાને બદલે પોતાની જાતને વધુ ્સમૃદ્ધ અને ત્્સદ્ધહસત બનાવવા માટે જ ્સમય રાઢ્ો છે, મહેનત રરી છે. રોઇની ઇરયાકામાં ્સમય વેડફયો નથી. બીજી વયદરતની સપધાકામાં પડેલો માણ્સ જાતે જ ઇરયાકાના અષ્નિમાં જલે છે. બીજી મહતવની વાત એ છે રે જે ્સમરાલીન છે તેની સપધાકા રરવામાં મોટું જોખમ એ છે રે તે ્સાચી દદ્ામાં દોડી રહ્ો છે તેની ખારિી ્ી? તે ખોટી દદ્ામાં જતો હોય તેની સપધાકા રરનાર પણ ખોટી દદ્ામાં જ જતો હ્ે ને? પણ નરલખોરને બુત્દ્ધ હોતી નથી. એટલે જ ્સાવધ રહેવાની જરૂર છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom