Garavi Gujarat

દદદીઓએ બીજા રોગોની સારવારમાં વવલંબ કરવો જોઈએ નહીઃ ડો. વનકકતા કાનાણી

-

કોવિડ-19ને કારણે સારિાર મેળિિામાં વિલંબ કરિાથી લોકોના સિાસ્થ્ય પર લાંબા ગાળાનુ જોખમ થઈ શકે તેિી શક્યતાને પગલે પ્ા્યમરી કેરના NHS ડા્યરેક્ટર અને પ્ેકક્ટવસંગ જી.પી. ડૉ. વનકકતા કાનાણીએ લોકોને જરૂર પડે ત્યારે તબીબી સહા્ય લેિા વિનંતી કરી છે. નિા આંકડા દશાશાિે છે કે દર દસમાંથી ચાર લોકો તેમના જી.પી. પાસેથી મદદ લેિા અંગે વચંવતત છે.

‘હેલપ અસ હેલપ ્યુ’ અવિ્યાનને સમથશાન આપતા ડૉ. વનકકતા કાનાણીએ ‘ગરિી ગુજરાત’ને જણાવ્યું હતુ કે ‘’દદદીઓ કોરોનાિાઈરસ રોગચાળાને કારણે મદદ મા્ટે પૂછતા ખચકાતા હતા. મારી પોતાની જીપી પ્ેક્ટીસમાં અને દેશિરમાં અમે નોંધ્યું છે કે જે લોકોને કોરોના િાઈરસ નથી પરંતુ વબમારીના અન્ય લક્ષણો છે તેઓ મદદ મા્ટે પૂછતા નથી. કે્ટલાક મુદ્ાઓની અિગણના કરિાથી િવિષ્યમાં ગંિીર પકરણામો

આિી શકે છે. તેથી અમે લોકોને વિનંતી કરીએ છીએ કે જો તેમને ડોક્ટરની મદદની જરૂર હો્ય તો તેમણે અિશ્ય એ લેિી જોઇએ."

NHS ઇંગલેંડના જણાવ્યા અનુસાર ‘માચશા માસમાં એએનડઇના િપરાશમાં િાવ્શાક ધોરણે 29 ્ટકાનો ઘ્ટાડો થ્યો હતો. ડે્ટા મુજબ તો હા્ટશા એ્ટેકની વબમારી ધરાિતા લોકોમાં પણ 50 ્ટકાનો ઘ્ટાડો નોંધા્યો હતો. ડા્યાવબ્ટીઝ રીવ્યુ અને મે્ટરવન્ટી એપોઇન્ટમેન્ટમાં પણ લોકોએ કોવિડ-19ના કારણે આિિાનુ ્ટાળ્યું હતું.’

ડો. કાનાણીએ સલાહ આપી હતી કે ’જો કોઈ ક્ટોક્ટી હો્ય તો લોકોએ 999નો સંપક્ક કરિો જોઈએ અથિા સલાહ આપિામાં આિે તો હોકસપ્ટલમાં હાજર રહેિું જોઈએ. જો તાતકાવલક જરૂર હો્ય તો જી.પી. અથિા 111 સેિાનો સંપક્ક કરિો જોઇએ. ઘણી બધી હેલથકેર સેિા બહુ દૂરથી પણ કરી શકા્ય છે. સંપક્કમાં રહેિું મહતિપૂણશા છે. તેમાં વિલંબ કરિો ખરેખર જોખમી છે અને લોકોના સિાસ્થ્ય મા્ટે લાંબાગાળાના જોખમ ઉિું કરી શકે છે.’’

ડૉ. કાનાણીએ જણાવ્યું હતું કે ‘માનવસક સિાસ્થ્ય સમસ્યાઓમાં િધારો થિા સવહત લોકડાઉન ઉઠાિી લેિાશે ત્યારે તબીબી

પકરકસથવતઓમાં િધારો જોિા મળે તેિી સંિાિના છે. લોકો તેમના જી.પી.નો સંપક્ક નહીં કરે તો કસથતી િધુ બગડી શકે છે. જો કે, કે્ટલાક લક્ષણો તો ક્ટોક્ટીના સંજોગોને લીધે પણ થઈ શકે છે. લોકો લાંબા સમ્ય સુધી ઘરની અંદર રહ્ા હોિાથી અને સંિિત એકલા હોિાથી તેઓ િધુ બેચેન અથિા હતાશ થઈ શકે છે. અમારી સેિાઓ લોકડાઉન પછી લોકોની સંિાળ રાખિામાં સક્ષમ છે.’

આ રોગચાળા દરવમ્યાન, મો્ટાિાગના જીપીએ દદદીઓ સાથે િાત કરિા મા્ટે ્ટેકનોલોજીનો ઉપ્યોગ કરિો પડ્ો હતો. રીમો્ટ અને ઑનલાઇન િાતચીતમાં િધારો થ્યો હતો અને મો્ટાિાગની પ્ેકક્ટસ હિે તેનો િધુ ઉપ્યોગ કરે છે.

સાઉથ ઇસ્ટ લંડનમાં જી.પી. તરીકે કા્યશારત ડૉ. કાનાણીએ જણાવ્યું હતું કે, ‘’દદદીઓ અને સ્ટાફને સલામતી લાગતી હો્ય તો કડવજ્ટલ સંસાધનો ‘શવતિશાળી’ છે. હું ખરેખર પ્ા્યમરી કેરના કમશાચારીઓને અવિનંદન આપિા માંગુ છું જેઓ ખૂબ જ મુશકેલ સમ્યમાં કા્યશારત છે. હું માનુ છું કે લોકો હજી પણ ્ટેક્ોલોજીને લગતી જુદી જુદી રીતે કેર લેિા માંગે છે. મેકડકલ પ્ેક્ટીશનરનો ્ટેકનોલોજી િડે સંપક્ક કરિાનું લોકડાઉનના પગલાં હળિા થ્યા પછી પણ ચાલુ રહી શકે છે.’

ડૉ. કાનાણીએ સિીકા્યું હતું કે ‘ NHS અંગે એવશ્યન અને બલેક કામદારોને તેમના કુ્ટુંબની સલામતી વિશે િાસતવિક વચંતાઓ છે. એમ્પલો્યસસે જોખમનું મૂલ્યાંકન કરિું જોઇએ અને એથવનક કમશાચારીઓને જોખમ છે કે કેમ તે સમજિા વિનંતી કરી હતી. પુરાિા બહાર આિતા જ, અમે ખાતરી કરીશું કે અમારા હેલથ કેર િક્કસશાને જરૂરી સપો્ટશા અને સુરક્ષા મળે તે સુવનવચિત કરિા મા્ટે અમે વસસ્ટમ પર કામ કરિાનું ચાલુ રાખીશું."

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom