Garavi Gujarat

વબવલયોનેર ભાનુ ચૌધરીની પત્ી સાથે વમવલયનની કડવોસ્સ ડીલ

-

લંડનના પોશ વિસતારમાં આિેલા બેલગ્ેિી્યા વિસતારમાં 20 વમવલ્યનના

િૈિિશાળી મેનશનમાં રહેતા વબવલ્યોનેર િાનુ ચૌધરીએ પત્ી વસમરન ચૌધરી સાથે કડિોસશા ડીલ ફાઇનલ ક્યુશા છે અને તેઓ 60 વમવલ્યન ચૂકિશે.

38 િ્શાની વસમરને િારતના એક સૌથી ધવનક પકરિારના િારસદાર અને વલબરલ ડેમોક્ેટસના દાતા પવત િાનુ ચૌધરી પાસેથી 100 વમવલ્યનની

માંગણી કરી હતી. તેની સામે હાઇકો્ટશાના જજકોહેને ચુકાદો આપી ડીિોસશા પે્ટે 60

વમવલ્યન આપિા હુકમ ક્યયો હતો.

જજે આ વિિાદની ખાનગીમાં સુનાિણી કરી હતી અને પત્રકારોને વિસતૃત વિગતો જાહેર કરિા પર પ્વતબંધ ફરમાવ્યો હતો. કેસમાં વરિ્ટનના અગ્ણી ડીિોસશા લો્યર સામેલ હતા. િાનુ ચૌધરીએ આ અગાઉ

પોતાના બેડરૂમમાં થ્યેલી વબઝનેસની માવહતી પત્ી દ્ારા જાહેર કરિામાં ન આિે તેિી માંગ કરી હતી. તે મા્ટે વસમરનના િકીલોએ ખાતરી આપી હતી.

શ્રીમતી વસમરન ચૌધરી 2011માં ચેનલ 4ના રી્યાવલ્ટી ્ટીિી શો ‘ધ વસક્ે્ટ વમવલ્યોનેર’માં દેખા્યા હતા, જેમાં તેમણે શેકફલડમાં બેઘર લોકોની ચેકર્ટીને

મદદ કરી હતી. કા્યશાક્મના અંતે વસમરને સિીકા્યું હતું કે તેણે ક્યારે્ય ઘરે રાત્રે િોજન નથી બનાવ્યું. કા્યશાક્મના અંતે તેમણે ચેરી્ટીને 100,000નું દાન આ્પ્યું

હતું. વસમરને 2004માં િૂતપૂિશા સાંસદ સા્યમન હ્જીસને લંડનના મે્યર બનિાની ઝુંબેશમાં પણ મદદ કરી હતી.

િાનુ ચૌધરી અને તેમના વપતા સુધીર ચૌધરીએ 2004માં વલબરલ ડેમોક્ેટસને

1.6 વમવલ્યન દાનમાં આ્પ્યા હતા.

િારતમાં એક ડીફેનસ કોનટ્ાક્ટ દરવમ્યાન રોલસ રો્યસે લાંચ આપી હોિાના આરોપ અંગે 2014માં સીરીઅસ ફ્ોડ ઑકફસ દ્ારા બંનેની પૂછપરછ કરાઈ હતી. જો કે રોલસ રો્યસે 671 વમવલ્યનનો દંડ િ્યાશા પછી

બંને પર આરોપ મુકા્યો ન હતો અને કેસ સે્ટલ કરા્યો હતો. તેમણે કોઈપણ ગેરરીવત નકારી હતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom