Garavi Gujarat

ઇસ્ટ એન્ડ ફૂડ્સના સ્ાપક ્ડોન વોહરાનું ્ટૂંકી માંદગી પછી નનધન

-

્યુકેમાં એવશ્યન ફૂડનો ચહેરો બદલી નાંખનાર અને 1972માં િુલિરહેમ્પ્ટનમાં ઇસ્ટ એનડ ફૂડસ મસાલા કંપનીની સથાપના કરનાર ઇસ્ટ એનડ ફૂડસના સથાપક ડોન િોહરાનું ્ટૂંકી બીમારી બાદ તા. 10 મે, રવિિારના રોજ વનધન થ્યું હતું.

ડોન પાંચ શીખ િાઈઓમાંથી સૌથી નાના હતા અને 1960ના દા્યકામાં પાકકસતાનથી નિી કદલહી થઈને ્યુકે પહોંચ્યા હતા. તેમણે શરૂઆતમાં ઘરે ઘરે માંસ અને તાજા શાકિાજીનુ િેચાણ કરીને વબઝનેસ શરૂ ક્યયો હતો. તે સમ્યે વમડલેનડસમાં એવશ્યન સમુદા્યનો વિકાસ થતો જોઇને િોહરા િાઈઓએ ્ટૂંક સમ્યમાં સાઉથ એવશ્યન ફૂડ પૂરા પાડિાની તક ઝડપી લીધી હતી.

તેના પગલે કેશ-એનડ-કેરી ડેપો અને ત્યારબાદ હોલસેલ અને ખાદ્યસામગ્ીના ઉતપાદનની શરૂઆત કરી હતી. તે પછી તેમણે બવમુંગહામના એસ્ટનમાં જૂની એચપી સૉસ ફેક્ટરી સાઇ્ટ ખરીદી 2010માં તેના પર ્યુરોપની સૌથી મો્ટી ચોખાની વમલ બનાિી હતી. 2017 સુધી ઇસ્ટ એનડ ફુડસનું મૂલ્ય 200 વમવલ્યનનું હતું, ડોને તેને વબવલ્યન પાઉનડની સંસથામાં ફેરિિા ્યોજના કરી હતી. ડોનને શ્રદાંજવલ આપતા એફડબલ્યુડીના સહ્યોગી ડા્યરેક્ટર માક્ટશાન વિવલ્યમસે જણાવ્યું હતું: “ડોન હોલસેલ ટ્ેડમાં સૌથી લોકવપ્્ય વ્યવતિ હતા અને પોતાની મહેનત અને ધંધાની કુશળતા મા્ટે જાણીતા હતા.

ચા્ટશાડશા ડા્યરેક્ટર, લો ગ્ેજ્યુએ્ટ અને માનદ ડોક્ટરે્ટ-હોલડર ડોન સાત િ્શા પહેલાં, માત્ર 36 િ્શાની ઉંમરે િેસ્ટ વમડલેનડસ ઇકનસ્ટટ્ૂ્ટ ઑફ ડા્યરેક્ટસશાની સૌથી ઓછી ઉંમરના રીજનલ ડા્યરેક્ટર બન્યા હતા.

્ટુડેઝ જૂથમાં 2018માં મજશાર પછી, તેઓ લેનડમાક્ક ગ્ુપના લાંબા સમ્યથી સેિા આપતા અને સમવપશાત બોડશા મેમબર હતા.

લેનડમાક્ક ગ્ુપના સાથીદાર હોલસેલર સ્ટીિ પરફે્ટે કહ્ં હતુ કે ડોન મારા સમ્ય દરવમ્યાન લેનડમાક્કના અધ્યક્ષ તરીકે, બોડશાના સભ્ય તરીકે મારા પડખે હતા. તેમનું હાસ્ય મઝાનું હતુ. તેમને ઓળખનારા બધા લોકો તેમને માન આપતા હતા.” અકાળ મૃત્યુથી િોહરા પકરિાર સિાિાવિક રીતે આઘાતમાં છે. “દશશાન (ડોન) મજબૂત કૌ્ટુંવબક મૂલ્યો ધરાિતા હતા અને દશશાનને તેના બાળકો, રોવહત અને વસમરન અને પત્ી રવિંદર પર ખૂબ જ ગિશા હતો. તે કા્યમ તેમના હૃદ્ય અને સમૃવતમાં રહેશે.” એમ પકરિારના પ્િતિાએ કહ્ં હતું.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom