Garavi Gujarat

વેબર ફિલલપસ અને પિસ્લક હેલ્થ ઈંગલેનડ રીવ્ુ

-

પિસ્બિક હેલથ ઈંગિેનડે ટ્રેવર દફમિપસની કંપિની, વેબર દફમિપસને હાિના કોરોના વાઈરસના રોગચાળામાં શા માટે એમશ્ન, ્બિેક તથા િઘયમતી સમયદા્ના િોકો શા માટે અપ્રમાણસર રીતે વધય ભોગ બની રહ્ા છે, તે માટેના સંભમવત કારણો શોધી કાઢવા એક સા્સનટદફક રીવ્ય કરવાની કામગીરી સોંપિાઈ છે.

અમે ખાસ તો આંકડાઓના આધારે મવશ્ેરણ કરી રહ્ા છીએ કારણ કે અમારી પિાસે એ ટેકનોિોજી છે, જે કેમવન ફેનટન અને તેમની ટીમને સંખ્ાબંધ િોકોનયં એનામિમસસ કરવામાં મદદરૂપિ થશે, એમ દફમિપસે જણાવ્યં હતયં. અમે હજ્જારો – િાખખો િોકોની ફાઈલસ રન કરીને એમાંથી કોઈ ટ્રેન્ડસ ઉભા થતા જણા્ છે કે કેમ અથવા તો હોસ્પિટલસમાં પિણ કોઈ સમ્્ાઓ છે કે કેમ તે હદકકત તારવી શકરીએ છીએ.

દફમિપસે વધયમાં એવયં પિણ કહ્ં હતયં કે, તેમને એવી આશંકા છે કે, અન્ મેદડકિ ટીમસ પિણ બા્ો મેદડકિ કારણો મવરે સંશોધન કરી રહી છે. એમાં ્યમનવમસ્ષટી ઓફ િે્ટરના પ્રા્મરી કેર ડા્ામબદટસ તથા વા્ક્યિર મેદડમસનના પ્રોફેસર તથા િે્ટર જનરિ ઈનફમ્ષરીના કમિેશ ખયંટીનો સમાવેશ થા્ છે.

જે ક્ેત્ર મવરે મને સૌથી વધારે મચંતા છે તે સોમશ્િ કેર સેકટર છે. કેર હોમસમાં હજ્જારો િોકો સંભાળ હેઠળ છે. દદદીઓમાં વંશી્ િઘયમતીઓની સંખ્ા કઈં ખાસ મચંતાજનક રીતે અપ્રમાણસર નથી. પિણ આ કેર હોમસના િોકોની સંભાળ રાખનારાઓ તરફ નજર કરીએ ત્ારે તેમાં ખાસ કરીને આમરિકન મરિદટશ, દફમિમપિનો મરિદટશ તેમજ સાઉથ એમશ્ન વંશીઓની સંખ્ા અસાધારણ રીતે વધારે છે.

દફમિપસ એ બાબતે પિણ જીદ્ી અમભગમ ધરાવે છે કે, ફક્ત હેલથ કેર વક્કસ્ષ ઉપિર જ સમગ્ર ધ્ાન આપિવાની જરૂર નથી. તેમની ટીમ કોમવડ-19નો ભોગ બનતા િોકોના વ્ જૂથ તેમજ તેમના વ્વસા્ના મયદ્ાઓ ઉપિર મવશેર ધ્ાન આપિવા, તપિાસ કરવા આતયર છે.

માઈનોરીદટઝમાં તો સૌથી વધય જોખમ એ િોકો સામે છે કે જેમની જોબમાં ગ્રાહકો સાથેનો મનકટનો સંપિક્ક આવે છે. તેમાં બસ કંડકટસ્ષ, ડ્ાઈવસ્ષ, ટેકસી ડ્ાઈવસ્ષનો પિણ સમાવેશ થા્ છે. એ વગ્ષના િોકોમાં તમે એવયં કહી શકો કે મોટી સંખ્ામાં િોકો મૂળ પિાદક્તાની તેમજ અફઘાન મયસ્િમ બેકગ્રાઉનડના છે. એક ગ્રયપિ તરીકે તેઓ સરેરાશ કરતાં નાની વ્ના છે. પિણ તમે વ્નયં એડજ્ટમેનટ કરો તો, આપિણને એવયં જણા્ કે તેમાં જોખમનયં વધય પ્રમાણ તેમની જોબ કે વ્વસા્ના પ્રકારને કારણે રહે છે. બીજયં એક ગ્રયપિ શક્ છે કે રીટેઈિ ક્ેત્રમાં હો્, જેમાં મોટી સયપિર માકકેટસમાં કામ કરતા િોકો હો્ કે પિછી નાના કોન્ષર ્ટોસ્ષ ચિાવતા િોકો હો્. આ તપિાસના પ્રારંમભક તારણો પિણ હજી તો આ મમહનાના અંતે પ્રાપ્ત થવાના છે, પિણ દફમિપસે એવી ચેતવણી આપિી છે કે, હાિમાં જે ગૂંચવાડો આપિણી સામે છે, તેના કોઈ સરળ કે ઝડપિી જવાબો આનાથી કદાચ મળવાના નથી. તેમના કહેવા મયજબ જે િોકો એવયં કહે છે કે, તેમની પિાસે સરળ કે ઝડપિી જવાબો છે, તેઓ ખરેખર તો બનાવટ કરી રહ્ા છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom