Garavi Gujarat

કોરોનાવાઇરસ: હોસ્પિટલસમાં ક્ષમતા કરતા દદદીઓનો ધસારો વધવાનો પિડકાર

-

કોરોના વાઈરસ મહામારીના કારણે હોસ્પિટલસમાં કેસ વધી રહ્ા છે. પ્રધાનોને કહેવામાં આવ્યં છે કે એક અંદાજ મયજબ ઓટમ સયધીમાં આઠ મમમિ્ન િોકો એનએચએસમાં સારવાર માટે રાહ જોતા હશે. હોસ્પિટલસ પિણ આ મહામારીને કારણે દબાણ ઉપિર મન્ંત્રણ મેળવવા સંઘર્ષ કરી રહી છે.

ટ્ર્ટોએ સામામજક અંતર િાગય કરવાનો પ્ર્ાસ ક્યો હોવાથી અને સંભમવત પ્રમતક્ા ્ાદી બમણી હોવાને કારણે એમપિીઝને કહેવામાં આવ્યં હતયં કે હોસ્પિટિની ક્મતામાં 30 ટકાનો ઘટાડો થઈ શકે છે. જે દદદીઓએ કોમવડ-19ના ડરના કારણે પિોતાના ઓપિરેશનસ રદ્ કરાવ્ા છે, તેમના કારણે હેલથ સમવ્ષસના અગ્રણીઓને માગમાં વધારાની અપિેક્ા છે.

તેઓ કહે છે કે, સયરક્ાના સાધનોની અછત અને કમ્ષચારીઓને કોરોનાથી બચાવવા માટે તેના અસરકારક ટે્ટીંગની મ્ા્ષદા વચ્ે તેઓ ફરીથી મ્ા્ષદદત સારવાર શરૂ કરશે. એક વદરષ્ઠ અગ્રણીએ જણાવ્યં હતયં કે, િોકોએ ‘મધ્મ આવક ધરાવતા દેશ’ના નાગદરક તરીકે આરોગ્ સેવા માટે ટેવાવયં પિડશે. ્યકેમાં અગાઉ ક્ારે્ ન જોઈ હો્ તેવી રીતે સારવાર આપિવામાં આવતી હતી.

એનએચએસના આંકડા દશા્ષવે છે કે, એમપ્રિમાં 916,581 િોકોએ કેઝ્યલટી મવભાગની મયિાકાત િીધી હતી જે ગત વર્ષનયં તયિનાએ 57 ટકા ઓછી છે. હોસ્પિટિમાં તાતકામિક સારવાર માટે દાખિ થનારાઓની સંખ્ા 208, 654 પિર પિહોંચી છે, જે 39 ટકાનો ઘટાડો દશા્ષવે છે. એમ્બ્યિનસ માટેના કોલસની ઘટના માચ્ષની તયિનાએ એમપ્રિમાં 80 હજાર ઓછી છે, જ્ારે ગત વરષે એમપ્રિના 27 હજાર કરતા પિણ આ વર્ષ ઓછી છે. અગાઉના મમહનાની પ્રમતક્ા ્ાદી 4.4 મમમિ્નમાં ઘટીને સમગ્ર એનએચએસની આ ્ાદી 4.2 મમમિ્ન પિર પિહોંચી છે. સારવારની પ્રમતક્ાનો સમ્ પિણ વધી રહ્ો છે,

200 હોસ્પિટલસનયં પ્રમતમનમધતવ કરતી એનએચએસ પ્રોવાઇડસ્ષના ચીફ એસકઝક્યદટવ મરિસ હોપસને હેલથ મસિેકટ કમમટીને પિૂરાવા આપિતા જણાવ્યં કે, તેઓ ત્રણ ગણયં દબાણ અનયભવી રહ્ા છે. જો તમે કોમવડ અને કોમવડ મયક્ત મવ્તાર અિગ તારવવા જશો તો ઘણી હોસ્પિટલસે તેમની ક્મતા ઓછી કરવી પિડશે.

મથંક ટેનક નદફલડ ટ્ર્ટના ચીફ એસકઝક્યદટવ મનજેિ એડવડ્ષઝનો એવો અંદાજ છે કે, હોસ્પિટિની પ્રવૃમતિઓ પિરની મ્ા્ષદાઓ ્થાવત રહેશે તો ઓટમ સયધીમાં એનએચએસની પ્રમતક્ા્ાદી બમણી થઇ જશે. હોસ્પિટલસ પિાસે ઇમરજનસી ડીપિાટ્ષમેનટમાં સોમશ્િ દડ્ટસનસંગ માટે જગ્ા ઓછી છે.

હો્બસને એનએચએસના કમ્ષચારીઓનયં ્ોગ્ રીતે ટે્ટીંગ થા્ તે માટે આપિેિા વચનમાં મનષફળતા બદિ

આકરી ટીકા કરી હતી.

સોસા્ટી ફોર એક્યટ મેદડમસનના ભૂતપિૂવ્ષ પ્રેમસડેનટ ડો. મનક ્રિરીવેને જણાવ્યં હતયં કે, અત્ારે મચંતાજનક સ્થમત છે અને િોકોની તકિીફ કદાચ વધશે.

મહામારી ઓછી થા્ ત્ારે ફરીથી હેલથ સમવ્ષસ સિામતીપિૂવ્ષક શરૂ કરતા પિહેિા જયદા જયદા 16 ્યમન્નના એક જૂથે નવ મયદ્ાનયં એક આ્ોજન ક્યું છે. તે મવરે ્યમન્નસે જણાવ્યં છે કે, પિીપિીઇ જરૂરી છે અને તે ઉપિિ્બધ હોવી જોઇએ, ઓછા સાધનોના કારણે કમ્ષચારીઓનો આતમમવશ્ાસ ઘટી જા્ છે અને તેના કારણે મબનજરૂરી અ્વ્થતાનો વ્ાપિ વધે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom