Garavi Gujarat

કન્જેશન ચા્્જમાં વધારો: સજેનટ્રલ લંડનના વવસ્ારો કાર-ફ્રી બનાવાશજે

-

કોરોના વાઈરસ લૉકડાઉન હળવું થઈ રહ્ં હોવાથી લોકો સલામત રીતે ચાલી શકે અને સાઈકલ ચલાવી શકે તે માટે સેન્ટ્રલ લંડનના મોટા વવસતારોને કાર અને વાન માટે બંધ કરાશે તેમ જ કન્જેશન ચાજ્જમાં વધારો કરાશે એવી મેયર સાદિક ખાને જાહેરાત કરી છે. ભારે ભીડ ધરાવતી ટ્રેન અને બસોમાં સલામત અંતર જાળવવુ અશકય છે તયારે વનષ્ાતોના મતે લોકોને ચાલવા માટે અને સાયકલ ચલાવવા માટે પ્ોતસાહન આપવું વન્ા્જયક છે.

લંડનને વવશ્વનું સૌથી મોટુ કારમુક્ત શહેર બનાવવાના અવભયાન અંગે મેયર સાદિક ખાને શુક્રવારે (15 મે) જાહેરાત કરી હતી કે લંડન વરિજ અને શોરદડચ, હ્સટન અને વોટરલૂ તેમજ ઓલડ સટ્રીટ અને હોલબોન્જ વચ્ેની મુખય સટ્રીટસ બસ, રાહિારીઓ અને સાયકલ સવારો પૂરતી મયા્જદિત રહેશે. માગ્જ બંધ થવાનું કામ તાતકાવલક શરૂ થશે અને છ અઠવાદડયામાં પૂ્્જ કરી િેવાશે.

વૉટરલૂ વરિજ અને લંડન વરિજ પરથી કાર અને લોરી પસાર થવા પર પ્વતબંધ લિાઇ શકે છે. જે તે ક્ેત્રમાં નાના રસતાઓનું સંચાલન કરતા બરોને આવા જ વનયંત્ર્ો લાગુ કરવા કામ સોંપાઈ રહ્ છે. લોકો દ્ારા કારનો વધુ પડતો ઉપયોગ થતાં ગ્ીડલોક અને વાયુ પ્િૂષ્માં વધારો થાય છે.

કારનો ઉપયોગ મયા્જદિત કરવા કન્જેશન ચાજ્જ લેવાની સોમવાર તા. 18થી ફરીથી શરૂઆત થઇ હતી. 22 જૂનથી હાલનો 11.50ના િર વધારીને 15 (30%) કરવામાં આવયો છે. આ ઉપરાંત તે સપ્ાહના સાતેય દિવસ અને વધુ કલાકો માટે અમલમાં આવશે. પ્િૂષ્ ફેલાવતા અને જુના વાહનોને સેન્ટ્રલ લંડનમાં પ્વેશવા બિલ 12.50નો લેવામાં આવશે. લોકડાઉન િરવમયાન તેને મુવક્ત આપવામાં આવી હતી. રાજધાનીમાં ચાર વષ્જના ફ્રીઝીંગ પછી જાન્યુઆરીમાં પબ્લક ટ્રાન્સપોટ્જના ભાડામાં વધારો કરાવાનો છે. આ જ રીતે અલટ્રા લો એવમશન ઝોન અને લો એવમશન ઝોનની શરૂઆત કરાઇ હતી. એન.એચ.એસ. અને કેર હોમ સટાફને મિિ કરવા કન્જેશન ચાજ્જ રીઇમબસ્જમેન્ટ યોજનાનું વવસતર્ કરાશે. આ ઉપરાંત લંડનમાં પીક અવસ્જમાં ટ્રાન્સપોટ્જ સીસટમમાં મફત મુસાફરી કરતા બાળકો અને 60 વષ્જ કરતા વધુ લોકો પાસેથી ચાજ્જ લેવાશે, જેઓ હાલમાં મફત ફરે છે. ભાડાના િરમાં પ્ વધારો કરાશે. સરકાર 1.6 વબવલયનના બેઇલઆઉટનો ખચચો કાઢવા આ પગલા લઈ રહી છે.

સાદિક ખાને જ્ાવયું હતુ કે ‘’કોવવડ19 લંડનના ઇવતહાસના લંડન ટ્રાન્સપોટ્જ નેટવક્ક સામેનો સૌથી મોટો પડકાર છે. તેમાં સલામત સામાવજક અંતર જાળવવા માટે તમામ લંડનવાસીઓ તરફથી મહતવપૂ્્જ પ્યાસ કરાશે. તે માટે પબ્લક ટ્રાન્સપોટ્જનો ઉપયોગ કરતા લોકોની સંખયા શકય તેટલી ઓછી રાખવી પડશે. વળી ટ્રાદફક જામ થવાના અને ઝેરી હવાનું પ્િૂષ્ વધવાના કાર્ે આપ્ે કારનો વપરાશ પ્ વધારી શકતા નથી. આ પદરવત્જન મુશકેલ બનશે. પ્ લંડનમાં ટ્રાન્સપોટ્જને સલામત બનાવવા અને લંડનને વૈવશ્વક સતરે સપધા્જતમક રાખવા અમારી પાસે બીજો કોઈ વવકલપ નથી. હું આ શકય બને તે માટે તમામ બરોને અમારી સાથે કામ કરવા વવનંતી કરં છું.’’

વમલાનમાં આ સમરમાં 22 માઇલની સટ્રીટમાં પદરવત્જન લાવવાની યુરોપની સૌથી મહતવાકાંક્ી સાયકવલંગ અને વોકીંગ સકરીમસ રજૂ કરાઈ છે. પેદરસમાં મેયરે જાહેર પદરવહનના વવકલપ તરીકે સાયકલ લેનનાં નેટવક્ક માટે 300 વમવલયન યુરો ફાળવયા છે જેમાંથી ઘ્ા હાલની મેટ્રો લાઇનો સાથે ચાલશે.

યુકેમાં, સકોદટશ સરકારે પોપ-અપ વોદકંગ અને સાયકવલંગ રૂટ બનાવવા માટે 10 વમવલયનની ઘોષ્ા કરી છે. માન્ચેસટરે સીટી સેન્ટરમાં ડીન્સગેટના વવસતારમાં રાહિારીઓ માટેની યોજનાઓનું અનાવર્ કયું છે.

સી-ફોટટીસીટીઝ ક્ાયમેટ લીડરશીપ ગ્ુપ ડેવવડ વમલરે ખાનના વન્્જયને આવકારી અવભનંિન આપયા હતા અને આ યોજનાથી લંડનના લોકો શુધધ હવામાં શ્વાસ લઇ શકશે અને ભવવષયમાં લાંબા સમય સુધી જાહેર આરોગય સુધરશે એમ જ્ાવયું હતુ.” ગ્ીનપીસ, સુસટ્રન્સ અને એરપોલયુશન્સ ગ્ુપસે આ પહેલ આવકારી છે.

િેશભરમાં લિાયેલા લોકડાઉનના કાર્ે લંડનમાં પબ્લક ટ્રાન્સપોટ્જમાં લોકોએ મુસાફરી બંધ કરી િેતા ટી.એફ. એલ.ની આવકમાં 90૦% ઘટાડો થયા બાિ તેમને સરકારની મિિ માંગવાની જરૂર પડી હતી. ટીએફએલ બેલઆઉટ અંગે મેયર ખાને કહ્ં હતું કે, “મારે માટે સરકારે ટેબલ પર મુકેલો આ એકમાત્ર વવકલપ હતો અને ટ્ુબ તથા બસો ચાલુ રાખવા માટે મારે તે સવીકાયા્જ વસવાય કોઈ વવકલપ નહોતો. ટ્રાન્સપોટ્જ ફોર લંડને કહ્ં હતુ કે સરકારે બેલઆઉટને મંજૂરી આપવાની શરતે કન્જેશન ચાજ્જ વધારવા માટે ખાન અથવા ટી.એફ. એલ. પર િબા્ કયું નહોતું.’’ મેયરે લંડનવાસીઓને વવનંતી કરી છે કે તેઓ ઘરેથી જ કામ કરે અને તેમનો વધુ સમય તેમના સથાવનક વવસતારમાં વવતાવે અને છેક છેલ્ે પબ્લક ટ્રાન્સપોટ્જનો ઉપયોગ કરે.

ટીએફએલે જ્ાવયું હતું કે કોરોના વાઈરસ રોગચાળા િરવમયાન ગુમાવેલી ભાડાની આવકના લીધે આ વષષે 3 વબવલયનનું ગાબડું પડું છે. સરકારે આપેલી સહાય માત્ર ઓકટોબર સુધી જ સંસથાને ચાલુ રાખી શકશે. ટ્રાન્સપોટ્જ વવભાગ સાથે સધાયેલા પેકેજ અંતગ્જત ટીએફએલ 1.9 વબવલયન ઉપાડી શકશે. તેમાં 1.1 વબવલયન રોકડા અને 505 વમવલયનની લોન સામેલ છે.

લોકડાઉનને લીધે અંડરગ્ાઉન્ડના મુસાફરોની સંખયામાં 95%નો ઘટાડો અને લંડનની બસોમાં 85%નો ઘટાડો થયો છે. ગુરવારે, ટ્રાન્સપોટ્જ વમવનસટર ગ્ાન્ટ શેપસે જ્ાવયું હતું કે મુસાફરોને TFLની ના્ાકરીય સહાય માટે આખરે ઉંચુ ભાડુ ચૂકવવાની જરૂર પડશે.

ગયા મવહને, ઇંગલેન્ડની બસ કંપનીઓને NHS સટાફ જેવા ફ્ન્ટલાઈન કાય્જકરો માટે જરૂરી સેવાઓ ચાલુ રાખી શકે તે માટે 400 વમવલયન અપાયા હતા અને ત્ર્ મવહનામાં 167 વમવલયન પ્િાન કરાશે તથા વધુ 200 વમવલયનના રોકા્ોનું સમથ્જન આપવાની બાંયધરી આપી છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom