Garavi Gujarat

ઇમિગ્રેશનના કારણરે યુકેની વસ્ી 66.8 મિલીયન

-

ગયા વષષે યુકેની વસતી વધીને લગભગ 66.8 વમવલયન થઈ ગઈ હતી. સત્ાવાર આંકડા અનુસાર છેલ્ા 14 વષ્જમાં િેશમાં જન્મેલા બાળકોનો િર સૌથી ઓછો હોવાથી વસતી વધારો રોકવામાં મિિ મળી રહી છે.

ઓએનએસના આંકડા મુજબ ગત વષ્જના જૂનના અંત સુધીમાં વસતીમાં 361,000 લોકોનો વધારો થવા પાછળ ઇવમગ્ેશન મોટુ બળ હતુ. આ વસતી વધારો લેસટરના કિ જેટલો હતો. પોલેન્ડ સવહત આઠ ઇસટન્જ યુરોવપયન િેશોના લોકોને યુકેમાં સંપૂ્્જ પ્વેશ આપવામાં આવયા બાિ એકંિરે વસતીમાં 0.5 ટકાનો વધારો થયો હતો, જે 2004 પછીનો સૌથી નીચો હતો.

ઓએનએસના આંકડા મુજબ પાછલા ત્ર્ વષચોમાં વસતી વૃવધિ 2005 અને 2016ની તુલનામાં ઘ્ી ઓછી રહી છે. મૃતયુમાં પ્ 5 ટકા ઘટાડો થયો છે. િેશની વસતીના 18.5 ટકા એટલે કે 12.4 વમલીયન લોકો 65 વષ્જથી વધુ વયના અને 2.5 ટકા લોકોની વય 85થી વધુ હતી. યુકેની વસતીની ગીચતા 2001માં ચોરસ દકલોમીટર િીઠ 244 લોકોથી વધીને 2019ના મધયમાં 275 થઈ ગઈ છે.

સૌથી ગીચ વસતી ધરાવતા લંડનમાં 2001 ચોરસ દકલોમીટર િીઠ લોકોની સંખયા 4,658 હતી જે 2019ની મધયમાં વધીને 5,701 થઈ ગઈ હતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom