Garavi Gujarat

બે અઠવાડિયામાં લંિન વાઈરસ મુક્ત હશે?

-

નવા ડેટા મુજબ રાજધાની લંડનમાં હવે રોજના ફક્ત 24 લોકોને જ કોરોના વાઈરસનો ચેપ લાગે છે જે સમગ્ર ઇંગલેનડમાં સૌથી ઓછો દર છે. તેને પગલે આશા છે કે હવે લોકડાઉન વધુ હળવુ થઈ શકે છે. લંડનનો વાઈરસનો રીપ્ોડકશન (આર) રેટ 0.4 છે, જેનો અથ્થ એ થાય છે કે રોગચાળો ખૂબ જ ઝડપથી શમી રહ્ો છે અને દર સાડા ત્રણ દદવસે રોગના કેસો અડધા થઇ રહ્ા છે. આમ જ રોગમાં ઘટાડો થતો રહેશે તો બે અઠવાદડયામાં કદાચ રોજ કોઇ નવો કેસ નોંધાશે નહીં તેવી અપેક્ા રાખી શકાય તેમ ડેટા સૂચવે છે. બે મહહના પહેલાં લૉકડાઉન શરૂ થયું તયારે લંડનના રોજના નવા દૈહનક કેસની સંખયા 200,000થી ઉપર હતી.

પબ્લક હેલથ ઇંગલેનડ અને કેબબ્રિજ યુહનવહસ્થટીના રીસચ્થસ્થ દ્ારા કરાયેલા હવશ્ેષણમાં જણાયું હતું ઇંગલેનડની વસતીના લગભગ 12 ટકા લોકોને કોહવડ-19નો ચેપ લાગયો હતો. તેમાંના 0.63 ટકા લોકો મરણ પાબ્યા હતા. સરકારી વૈજ્ાહનકોની પેનલ SAGE ની પેટા સહમહતને આંકડા આપતી ટીમનો અંદાજ છે કે લંડનમાં વસતીના ૨૦ ટકા એટલે કે 1.8 હમહલયન લોકોને આ રોગ થઈ ચૂકયો છે. અને 10મી મેના રોજ લંડનના 10 થી 53 લોકોને ચેપ લાગયો હતો. જે સંખયા આજ સુધીમાં ઘટીને માત્ર 10 થઈ ગઈ હશે.

ટીમના મૉડેલમાં જણાવાયું હતું કે દર 160 કેસોમાં ફક્ત એક જ મૃતયુ થયુ હતું. જે સૂચવે છે કે, હાલના દરે, લંડનના દૈહનક મૃતયુની સંખયા ત્રણ અઠવાદડયામાં શૂનયના સતરે પહોંચી જશે. ત્રણ અઠવાદડયા પહેલા રાજધાનીમાં દરરોજ ચેપ લાગતા લોકોની સંખયા 482ની આસપાસ હતી, જે સરેરાશ ત્રણ નવા મોતની બરાબર કહી શકાય. લંડન એક સમયે દેશનો સૌથી અસરગ્રસત પ્દેશ હતો જે હવે સુધારાના દરેક ક્ેત્રે આગળ છે અને જૂન સુધીમાં કોઇ નવા કેસો નોંધાશે નહીં. એવું માનવામાં આવે છે કે લંડનમાં દેશના બાકીના સથળો કરતાં વધુ ઝડપથી ચેપના દરમાં ઘટાડો થઇ રહ્ો છે. કારણ કે લંડનમાં લોકડાઉન શરૂ થતાં પહેલા જ પબ્લક ટ્ાનસપોટ્થમાં સામાહજક અંતરના હનયમો લદાયા હતા.

બીજી તરફ નોથ્થ ઇસટ ઇંગલેનડમાં રોગચાળાના કારણે દરરોજ 4,000

લોકોને ચેપ લાગી રહ્ો છે અને આર રેટ 0.8નો છે, જે લંડન કરતા બમણો છે. નોથ્થ વેસટ ઇંગલેનડમાં દરરોજ આશરે 2,400 નવા કેસ જોવા મળી રહ્ા છે.

અગ્રણી હનષણાતોએ આજે આ

પ્ોજેકશનની ચોકસાઈ પર સવાલ ઉઠાવયા હતા જેના ડેટા પીએચઇ અને એનએચએસ ઇંગલેનડ દ્ારા રજૂ કરાયા હતા. રોગચાળા અંગેના હનષણાંત વૈજ્ાહનકે દલીલ કરી હતી કે લંડન માટે નવા કેસોની સંખયા ' અહતશય અસંભહવત' છે અને બીજા વૈજ્ાહનકે દલીલ કરી હતી કે તે અપેક્ા રાખે છે કે સંખયા 24થી વધારે થઈ શકે છે.

આંકડામાં જણાયું હતુ કે કોહવડ19થી ચેપગ્રસત લોકોમાંથી આશરે 0.63 ટકા લોકો મરણ પાબ્યા હતા. જે મોસમી ફલૂ કરતા છ ગણા વધારે હતા.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom