Garavi Gujarat

્ુકેમાં ડો. પૂવ્ણિમા ના્રનું કોરોનાના કાર્ે મૃત્ું

-

કેરળના વતની એવાં ઇબનડયન હરિદટશર ડો. પૂહણ્થમા નાયરનું યુકેમાં કોરોનાના કારણે અવસાન થયું છે. તેઓ ઇંગલેનડની દુરહામ કાઉબનટના હબશપ ઓકલેનડબસથત સટેશન વયુ મેદડકલ સેનટર ખાતે સેવા આપતાં હતા. તેઓ દદલહીના હતા. કોરોના સામે લાંબી લડાઇ લડયા પછી એમનું સટોકરોન-ઓન-ટીઝ ખાતેની નોથ્થ ટીઝ હોબસપટલની યુહનવહસ્થટી હોબસપટલ ખાતે અવસાન થયું હતું.

ઇંગલેનડના તબીબી વતુ્થળમાં અગ્રણી બની રહેલાં અને કોરોના સામે હારી મોતને ભેટયાં હોય એવાં ડો. નાયર દસમા જી પી. (જનરલ પ્ેદકટશનર) હોવાનું મનાય છે. એમને છેલ્ે વેબનટલેટર પર રખાયાં હતાં. અતયંત ચેપી એવા આ રોગથી

ઇંગલેનડમાં અતયાર સુધી ૩૨,૦૦૦ લોકોએ જીવ ગુમાવયા છે. મેદડકલ સેનટરના સટાફે ડો. નાયરની હવદાયથી ભારે દુઃખ અને આઘાતની લાગણી અનુભવી હતી. તેઓ દદદીઓમાં અતયંત લોકહપ્ય હતા. અનેક લોકોએ એમને સોશયલ મીદડયા પર અંજહલ અપદી છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom