Garavi Gujarat

કોરોના વાઈરસ લૉકડાઉન દરમિયાન ફોરડ્ડ િેરેજનું પ્રિાણ વધયું

બાર્ની ચૌધરી દ્ારા

-

દુનિયાભરિા લોકોમાં કોરોિા વાઈરસિા કારણે કઇ રીતે જીવ બચાવવો તેિી નચંતા છે તયારે નરિટિિા કેટલાક સાઉથ એનિયિ પરરવારિા 14 વર્ષથી િીચેિા બાળકોિે એક અલગ જ પ્રકારિી નચંતા સતાવી રહી છે. એમિે નચંતા છે કે તેમિી િાળાઓ બંધ છે તયારે રખેિે તેમિા મા-બાપ તેમિી ઇચછા નવરૂધધ બળજબરીપૂવ્ષક તેમિા લગ્ન તો કરાવી િહીં દે િે! પોતાિી મરજી નવરુદ્ધ લગ્ન કરાવાિે તેવા ભયિો સામિો કરતા બાળકો એક નવિેર મોબાઇલ એપ્લકેિિિો ઉપયોગ કરીિે પોલીસિો સંપક્ક કરી રહાં છે. આવા ફોર્સ્ષ મેરેજિો ભોગ બિેલા લોકોિી સહાય કરવામાં નિષણાત અગ્રણી ચેરરટીિા કહેવા મુજબ સરકારે વાઈરસ નિયંત્રણ માટે લાદેલા પગલાંિું આ એક અનિચછિીય પરરણામ છે.

ફ્રી્સમ ચેરરટીિા રથાપક, અિીતા પ્રેમે ‘ગરવી ગુજરાત’િે એકસક્ુનિવ મુલાકાતમાં જણાવયું હતું કે “પ્રથમ વખત એવુ બિી રહ્ં છે કે મુખયતવે રકિોર વયિી છોકરીઓ તેમિા પરરવારો અિે ખાસ કરીિે નપતા સાથે વધુ સમય રહી છે. સામાનય રીતે નપતા કામ પર હોય છે, પરંતુ લોક્સાઉિિા કારણે ઘરે હોવાથી તેમિા મિમાં રદકરીઓિા લગ્ન કરાવવાિો અિે તેમાં પણ બળજબરીથી લગ્ન કરાવવાિો નવચાર વધુ પ્રબળ બનયો છે."

ચેરરટી અિે સરકારિા ફોર્સ્ષ મેરેજ યુનિટે 2012માં એક મોબાઇલ એપ્લકેિિ લોંચ કરી હતી અિે અઢી લાખ લોકોએ તેમિા ફોનસ, આઇપે્સ અથવા કમ્યુટર પર તે ્સાઉિલો્સ કરી હતી. એ એપ્લકેિિ દ્ારા બાળકો પોલીસિો તુરંત જ સંપક્ક કરી િકતા હતા. પ્રેમે કહ્ં હતું કે "લૉક્સાઉિ દરનમયાિ મદદ માંગતા કૉલસિી સંખયામાં િોંધપાત્ર વધારો થયો છે અિે તે મુખયતવે એપ્લકેિિ દ્ારા થયો છે, કારણ કે તેઓ આવા સંજોગોમાં ફોિ ઉપા્સી િકતા િથી. આ કૉલસ તો નહમિીલાિી ટોચ સમાિ છે. એવી છોકરીઓએ અમારો સંપક્ક કયયો છે કે જેમિે બહાર કસરત કરવા જવાિી પણ મંજૂરી િથી. કેટલાક કૉલસ તો તેમિે બહાર જવાિી મંજૂરી આપવામાં આવી હોય તયારે મળયા છે જેમાં તેઓ એક જ વાકય કહે છે કે મિે હમણાં જ બહાર કાઢો.’’ અનય િેિિલ ચેરરટી ‘કમ્ષ નિવા્ષણ’િે તા. 16 માચ્ષથી 24 એનપ્રલ સુધીિા છ-અઠવાર્સયાિા ગાળામાં મળેલા કોલસમાં 200 ટકાિો વધારો થયો હતો. લૉક ્સાઉિ દરનમયાિ તેમિી વેબસાઇટ દ્ારા 47 િવી પીર્સતોએ બળજબરીથી કરાતા લગ્ન બાબતે તેિો સંપક્ક કયયો છે.

શ્ીમતી પ્રેમે કહ્ં હતું કે ‘’સામાનય રીતે જીસીએસઇ અિે એ લેવલિી પરીક્ાઓ પછી કૉલ આવે છે, પરંતુ આ વરષે પરરક્ાઓ થવાિી િથી તેથી છોકરીઓિે લગ્ન માટે દબાણ કરવામાં આવે છે અિે છોકરાઓિે મહતવપૂણ્ષ પરીક્ાઓ પછી. િકય છે કે લૉક્સાઉિ ઉઠાવયા બાદ બાળકોિા લગ્નો કરાવી દેવાિે. આ લગ્નો સોનિયલ મીર્સયા અથવા રકાઇપ દ્ારા થઈ િકે છે, પરંતુ અતયારે અમારી પાસે આવા લગ્નોિા કોઈ અહેવાલ િથી. નચંતાજિક વાત એ છે કે, હવે માતાનપતા જ િહીં ભાઇઓ પણ લગ્ન માટે દબાણ કરે છે. પહેલા હતું કે માતા-નપતાિી પેઢી પછી આવું િહી બિે પરંતુ હવે ભાઈઓ તેમિો અનધકાર જમાવવાિી કોિીર કરી રહા છે."

િાયેદા, (સાચું િામ િથી) 14 વર્ષિી હતી તયારથી કપ્સા પહેરવા બાબતે તેિા નપતા માિનસક અિે િારીરરક િોરણ કરતા હતા. આખરે તેિા પરરવારજિોએ તેિા બળજબરીપૂવ્ષક લગ્ન કરાવવા પ્રયાસ કરતા તે ભાગી ગઈ હતી. તેિે એક સંતાિ થયા બાદ એક રદવસ તેિા પરરવારે તેિે િોધી કાઢી હતી. તેિા નપતા તેિે ઘરે આવયા હતા અિે તેિા પુત્રિી હાજરીમાં િાયેદા પર હુમલો કરી દીધો હતો. આજે 22 વર્ષિી િાયેદાએ તેિા નપતાિે ઘર બહાર જવા કહ્ં હતું પરંતુ તેમણે િાયેદાિે માર મારતા તેિે ફાયર્લેસ વાગતા ઇજા થઇ હતી. િાયેદાએ પુત્રિે લઇિે ભાગવાિો પ્રયાસ કયયો હતો પરંતુ તેિામાં ઉઠવાિી પણ તાકાત િહોતી. તેિા ભાઇએ પણ ‘તારા પર િરમ આવે છે, તું ગંદી રલેગ છે’ વગેરે ગંદી ગાળો ભાં્સી હતી.” રોગચાળા દરનમયાિ, િાયેદાએ એક ચેરરટીિો સંપક્ક કયયો હતો જે તેિી મદદ કરી રહી છે. પરંતુ તેણે પોલીસ જે રીતે તેિો કેસ સંભાળી રહી છે તે જોતા તેિી ટીકા કરી હતી. િાયેદાએ જણાવયું હતુ કે “હું પોલીસથી ખૂબ િારાજ છું. મારા પ્પા હજી પણ મિે ધમકાવે છે. પોલીસે તપાસ કરવી જોઇએ અિે મિે અપ્સેટ કરવી જોઇએ. પોલીસે સોશયલ વક્કરિે રેફરનસ આ્યો અિે હવે તે કહે છે કે મારા પુત્રિે િુકસાિ થવાિું જોખમ છે અિે તે મારી ભૂલ હતી. મિે ખૂબ ્સર છે કે તેઓ મારા પુત્રિે મારી પાસેથી લઈ જિે.’' ક્ાઉિ પ્રોસીકયુિિ સનવ્ષસિા છેલ્ા આંક્સા મુજબ 2018-19માં 72 લોકો પર કહેવાતા ‘ઓિર બેઝ્સ’ એબયુિ માટે કાય્ષવાહી કરવામાં આવી હતી અિે 41 લોકોિે દોનરત ઠેરવવામાં આવયા હતા. ક્ાઉિ પ્રોસીકયુિિ સનવ્ષસિા આંક્સા મુજબ એનટી સોશયલ નબહેવીયર સેકિિ 121, ક્ાઇમ એન્સ પોલીસીંગ એકટ 2014 અિે ફોર્સ્ષ મેરેજ પ્રોટેકિિ ઓ્સ્ષરિા સેકિિ 121િા ભંગ બદલ પાંચ પુરુરો અિે ત્રણ મનહલાઓ સામે કેસ કરાયો હતો જેમાંથી ત્રણિે દોનરત ઠેરવવામાં આવયા હતા.

હોમ ઓરફસિા પ્રવક્ાએ ‘ગરવી ગુજરાત’િે કહ્ં હતુ કે "ફોર્સ્ષ મેરેજ એક નવિાિક અપરાધ છે અિે સરકાર તમામ કહેવાતા ઓિર-બેઝ્સ એબયુિ દૂર કરવા કરટબદ્ધ છે. હોમ ઑરફસ અિે ફોરેિ ઑરફસિા સંયુક્ ફોર્સ્ષ મેરેજ યુનિટ પીર્સતો અિે સંભનવત પીર્સતોિે સલાહ અિે સહાય આપવાિું ચાલુ રાખે છે.” ફ્રી્સમ ચેરરટી હવે રવયંસેવકો પર આધાર રાખે છે કારણ કે તેિે એક વર્ષથી ભં્સોળ આપવામાં આવયું િથી. અિીતા પ્રેમે કહ્ં હતું કે ‘અમિે એપ્લકેિિ અપ્સેટ કરવા માટે ફં્સિી જરૂર છે જેથી અમે િવીિતમ COVID સલાહ આપી િકરીએ. જો કોઈ વયનક્ એપ્લકેિિ અપ્સેટ કરી િકે તો અમિે તેમિી સહાયિી જરૂર છે. અમિે આ સમય દરમયાિ સહાય અિે સપોટ્ષિી જરૂર છે. કોઇ વોનલંટીયર તરીકે અમિે સેવા આપવા તતપર થિે તો અમિે ખરેખર મદદરૂપ થિે.’

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom