Garavi Gujarat

બેરોજગારી ભથ્થુ લેનારા લોકોની સંખ્ા મિમલ્ન ્ઇ

-

બેરોજગારી ભથ્થુ લેનારા લોકોની સંખ્ામાં લોકડાઉન પછી 856,500 લોકોનો ઉમેરો ્્ા બાદ ભથ્થુ લેનારા લોકોની સંખ્ા 2.1 મમમલ્ન ્ઇ છે. બેકાર ્નાર લોકોની સંખ્ા જાન્થુઆરી્ી માર્ચ સથુધીમાં 50,000 જેટલી વધી છે જે કુલ 1,35 મમલી્ન છે. એમરિલમાં જેમને પગાર મળ્ો છે તેવા કમ્ચરારીઓની સંખ્ા માર્ચની સરખામણીએ 1.6 ટકા ઘટી છે. રરઝોલ્થુશન ફાઉનડેશનના નવા અહેવાલ મથુજબ ્થુવાનોને પગારમાં કાપનો સામનો કરવો પડ્ો છે તો બીજી તરફ વૃદ્ધ કામદારોને અનૈચ્છક મનવૃત્ત ્વાનથું જોખમ ઉભથુ ્્થુ હોવાની રેતવણી આપવામાં આવી છે. જો સરકારની ફલલો ્ોજના ન હોત તો કરોડો લોકો બેકાર બન્ા હોત.

ઑરફસ ફોર નેશનલ સટેરટચસટકસએ જણાવ્થું હતથું કે ્થુમનવસ્ચલ ક્ેરડટ હેઠળના બેરોજગારી દાવામાં એમરિલ માસમાં 69 ટકાનો વધારો ્્ો હતો. રાનસેલર ઋમિ સથુનકની જોબ રીટેનશન સકકીમ – ફલલો ્ોજના હેઠળ હાલમાં 7.5 મમલી્ન લોકો લાભ લઇ રહ્ા છે. એમ્પલો્રો આ કટોકટી દરમમ્ાન પોતાના સટાફને જાળવી શકે તે માટે મદદ કરવા માટે રરા્ેલ આ ્ોજના ન હોત તો વક્ક બેનીફકીટસ ક્ેઇમની સંખ્ા કેટલે પહોંરી હોત? ગ્ા અઠવારડ્ે અ્્ચતંત્રમાં 2 ટકાનો ઘટાડો ્વાની ભ્ાનક આગાહી કરાઇ હતી. ગ્ા રમવવારે વડા રિધાને અ્્ચવ્વસ્ાને રકકસટાટ્ચ કરવા લોકડાઉન રિમતબંધો હળવા ક્ા્ચ પછી હજારો લોકોએ કામ પર પાછા ફરવાનથું શરૂ ક્થુું છે.

ઓએનએસના ઇકોનોમમક સટેટેસટીકસના ડે્પ્થુટી નેશનલ સટેટેસટીશી્નસ જોના્ન એ્ોએ જણાવ્થું હતથું કે ‘’કોમવડ-19ની લેબર માકકેટ પર મોટી અસર પડી છે. માર્ચમાં રોજગારની ચસ્તી સારી હતી પરંતથુ ફલલો ્ોજના પછી માર્ચના અંત ભાગમાં ખાસ કરીને હોચસપટાલીટી અને બાંધકામ જેવા ક્ેત્રોમાં કલાકોમાં જ ઝડપ્ી ઘટાડો ્્ો હતો.

રરઝોલ્થુશન ફાઉનડેશનના મ્ંક-ટેંકના નવા અધ્્ન મથુજબ કોરોનાવા્રસ કટોકટીને કારણે વેતન ઘટાડા અને નોકરીના નથુકસાન્ી નાના અને વૃદ્ધાવસ્ાને આરે આવેલા કામદારોની આવક કા્મી ધોરણે ઘટી શકે છે. કેટલાક વૃદ્ધ કામદારો તેમની પેનશનની વ્ પહેલા અનૈચ્છક મનવૃત્ત ્વાના જોખમનો સામનો કરી રહ્ા છે એમ સંશોધન સૂરવે છે.

18્ી 24 વિ્ચની વ્ના દર ત્રણમાં્ી એક ્થુવાન અને 60ના દા્કાના દર 10માં્ી ત્રણ કામદારોને વિ્ચના રિારંભમાં મળતા પગાર કરતાં હાલ ઓછો પગાર મળી રહ્ો છે. 35્ી 49 વિ્ચની વ્ના કામદારોમા આ દર રો્ા ભાગ કરતા ઓછો છે. હેલ્ ફાઉનડેશનના સહ્ોગ્ી તા. 6્ી 11 મેની વચ્ે ્થુકેના પથુખત વ્ના 6,000્ી વધથુ લોકોના સવવેના આધારે આ અહેવાલ લખવામાં આવ્ો હતો. તમામ વ્ જૂ્ોના કમ્ચરારીઓ જાન્થુઆરીમાં તેમની કમાણી હતી તેના કરતા ઓછી આવક મેળવે તેવી સંભાવના છે.

18્ી 24 વિ્ચની વ્ના લોકોમાં 35 ટકા લોકો પહેલાંની સરખામણીએ ઓછી આવક અને 13 ટકા લોકો વધથુ કમાણી કરી રહ્ા છે. જ્ારે 60ના દા્કાના કમ્ચરારીઓ પૈકકી 30 ટકા લોકો ઓછો પગાર અને 9 ટકા લોકોને વધથુ પગાર મળે તેવી સંભાવના છે. તેના્ી મવપરીત, 35્ી 49 વિ્ચના 23 ટકા લોકોની આવક 23 ટકા ઓછી ્ઇ છે જ્ારે પાંર ટકા લોકોની કમાણી વધી છે. ફાઉનડેશને જણાવ્થું હતથું કે જો જોબ રીટેનશન સકકીમ ન હોત તો કટોકટી વધથુ ઘેરી બનત અને પગારમાં ઘટાડો કરવામાં આવ્ો હોત.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom