Garavi Gujarat

સ્પેકસપેવસ્સના વર્સના આઇ ડોક્ટરનપે વર્સ ્હેલાના ગુના બદલ સસ્પેનડ કરાયા

-

સપેકસેવસ્ચના 50 વિ્ચના આઇ ડોકટર જગરદપ ધારીવાલને 22 વિ્ચ પહેલા ્થુમનવમસ્ચટીમાં ફ્ેશર વીક દરમમ્ાન દારૂના નશો કરી શેરીમાં નગ્ન ્ઇ ધમાલ મરાવવા બદલ ્્ેલી સજાની મામહતી જાહેર નહીં કરવા બદલ સસપેનડ કરવામાં આવ્ા હતા. પોતાની ધરપકડ અંગે ઓચ્પટકલ રેગ્થુલેશન ઓ્ોરરટીને કહેવામાં તેઓ મનષફળ ગ્ા હતા.

રોમસી, હેમપશા્રના ઑ્પટોમેટ્ીસટ જગરદપ ધારીવાલને 1998માં ‘ ફૂલીશ ડેર’ તરીકે મધ્રામત્રએ મમત્રો સા્ે શેરીમાં નાગ્ન ્ઇ જવાના આરોપ બદલ ફોજદારી રેકોડ્ચ આપવામાં આવ્ો હતો. કેટલાક મવદ્ા્થીઓ હસતા પોલીસનથુ ધ્ાન ગ્થુ હતથુ અને તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને કોટ્ચમાં દંડ કરવામાં આવ્ો હતો.

ધારરવાલ અંગે કોઈકે અનામી ટીપ આપતા તેમને મટ્બ્થુનલમાં લઈ જવામાં આવ્ા હતા. કેમ કે તેઓ જનરલ ઓચ્પટકલ કાઉચનસલને પોતાની સજા કહેવામાં મનષફળ ગ્ા હતા.

તેણે દાવો ક્લો હતો કે તે તેના નગ્ન ્વાવાળી બાબતને ફોજદારી ગથુનો માનતા ન હોવા્ી તેમણે તે બાબત જાહેર કરી ન હતી. જો કે જી.ઓ.સી. મટ્બ્થુનલે રોમસી ચસ્ત સપેકસેવસ્ચના ધારીવાલને છ મમહના માટે સસપેનડ કરી દીધા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom