Garavi Gujarat

બલેકબન્ડના ગોળીબારિાં પાિેલી ્થુિતી ્ાગગે્ નહ મૃોતતી્ થુ

-

બલેકબન્ચના ગોળીબારમાં મોતને ભેટેલી ્થુવતી અ્ા હાશેમ હથુમલાખોરોનથુ લક્ાંક નહતી અને તેને ભૂલમાં ગોળી વાગી હતી. અ્ા હાશેમ રમવવારે બલેકબન્ચના રકંગ સટ્ીટમાં આવેલ મલડલ સટોસ્ચની નજીક જીવલેણ ઇજાઓ સા્ે મળી આવી હતી. જેને હોચસપટલમાં મૃત જાહેર કરવામાં આવી હતી. 19 વિથી્ કા્દાની મવદ્ા્થીની અ્ા બપોરે 3 વાગ્ે દથુકાને જતી હતી ત્ારે તેના પર પાછળ્ી પસાર ્તી કારમાં્ી ગોળી છોડવામાં આવી હતી. બલેકબન્ચના 33, 36 અને 39 વિ્ચના ત્રણ માણસોની હત્ાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે અને તેઓ કસટડીમાં છે. હત્ામાં વપરા્ેલી ટો્ોટા એવેચનસસ વેમલંગટન રોડ

પર છોડી દેવાઇ હતી જેને ગથુનો કરવા માટે વાપરવામાં આવી હતી.

અ્ા હશેમ તેના માતા મપતાના રાર બાળકો પૈકકીની એક હતી અને લગભગ નવ વિ્ચ પહેલાં ્થુકે આવી હતી અને બલેકબન્ચમાં રહેતી હતી. તે માતામપતાની "સૌ્ી વફાદાર સમમપ્ચત પથુત્રી" હતી અને તે વકકીલ બનવા માંગતી હતી. તેના પરરવારે જણાવ્થું હતથુ કે "અમે તેના મૃત્થુ્ી એકદમ નાશ પામ્ા છીએ અને સૌને પોલીસને મામહતી આપવા અપીલ કરીએ છીએ. પરરવારજનો તપાસની સમામતિની રાહ જોઈ રહ્ા હતા જે્ી તેઓ તેના મૃતદેહને લેબેનોનમાં તેના ગામમાં દફનાવી શખે. કુ. હશેમ, મરલડ્રનસ સોસા્ટીની ્થુવા ટ્સટી હતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom