Garavi Gujarat

શ્પેત ્ુરુરો અનુસ્ાતક કક્ાનો અભયાસ કરે તપેવી શકયતા ઓછી

-

હા્ર એજ્થુકેશન પોમલસી ઇચનસટટ્થુટ (હેપી) ના એક અહેવાલ મથુજબ દસ વિ્ચ પહેલાંની તથુલનામાં વધથુ ્થુવતીઓ અનથુસ્ાતક અભ્ાસ કરી રહી છે પણ સામે પક્ે શ્ેત પથુરુિો હવે માસટર અ્વા પીએરડીનો અભ્ાસ કરે તેવી સંભાવનાઓ ઓછી છે.

પેપરમાં એ પણ દશા્ચવ્થું છે કે ્થુમનવમસ્ચટીઓ આકિ્ચક અનથુસ્ાતક અભ્ાસક્મો માટે રીનના લેનારા મવદ્ા્થીઓ પર મનભ્ચર છે. તમામ અનથુસ્ાતક કોસ્ચમાં લગભગ 12 ટકા રીનનાં છે અને 40 ટકા મવદેશના છે.

એક દા્કા અગાઉ 40 ટકાની સામે આજે 50 ટકા કરતા વધારે અનથુસ્ાતક મવદ્ા્થીઓ સંપૂણ્ચ સમ્નો અભ્ાસ કરે છે અને સૌ્ી વધથુ લોકમરિ્ કોસ્ચ મબઝનેસ એનડ એડમીનીસટ્ેશન છે. જે કોસ્ચ 20 ટકા અનથુસ્ાતકો દ્ારા કરવામાં આવે છે. માસટરની ફકી સામાન્ રીતે લગભગ 12,000્ી 19,000ની હો્ છે, પરંતથુ એમબીએ કોસ્ચ માટે તે 50,000 પણ હોઇ શકે છે. માસટસ્ચ માટે સત્રીઓનથું રિમાણ 60 ટકા છે પરંતથુ એચનજમન્રરંગ, ટેક્ોલૉજી, કમ્પ્થુટર સા્નસ અને ગમણતમાં સત્રીઓ હજી નોંધપાત્ર સંખ્ામાં ન્ી.

સત્રીઓ અનથુસ્ાતક કોસ્ચના કારણે માત્ર અંડરગ્ેજ્થુએટ રડગ્ી ધરાવતી સત્રીઓ કરતા 28 ટકા વધારે કમા્ છે. પથુરુિોમાં આ આંકડો 12 ટકાનો છે. પરંતથુ અનથુસ્ાતક લા્કાત ધરાવતી સત્રીઓ હજી પણ સમાન સતરની લા્કાત ધરાવતા પથુરુિો કરતાં સરેરાશ 14 ટકા ઓછથુ કમા્ છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom