Garavi Gujarat

અમેરરકામાં ભારતીય એન્જિનનયર પર નમનલયન રોલરના લોનકૌભાંરનો આરોપ

-

અિેડરકાિાં ભારતીય િૂળના એક એસનજમનયર પર નાના ઉદ્ોગોને િદદ કરવા િાટે બનાવવાિાં આવેિા કોરોના વાઇરસ રાહત કાય્ષક્િ હેઠળ છેતરમપં્ડી કરીને ૧૦ મિમિયન ્ડૉિરથી વધુની િોન િેળવવાનો આરોપ િૂકવાિાં આવયો છે. ૩૦ વરશીય ્શ્શાંક રાયે ્િોિ મબઝનેસ એ્ડમિમન્ટ્ે્શન (એસબીએ) દ્ારા કોરોના વાઇરસ સહાય, રાહત અને આમથ્ષક સુરક્ા ઍકટ હેઠળ બે જુદી જુદી બૅંકો પાસેથી ૨૫૦ કિ્ષચારીઓને તે વેતન આપી રહ્ો છે એવો દાવો કરીને િાખો ્ડૉિરનો િોનિાફીનો દાવો કયલો હતો, જયારે હકીકતિાં એક પણ કિ્ષચારી તેના કમથત વયવસાયિાં કાિ કરતો નહતો. ટેકસાસિાં રહેતા રાય પર બૅંકની સાથે છેતરમપં્ડી, નાણાકીય સં્થાઓને ખોટા મનવેદનો આપવા અને એસબીએને ખોટા મનવેદનો આપવાનો આરોપ છે. યુએસના ઇ્ટન્ષ ડ્ડસ્ટ્કટના એટનશી જનરિ જોસેફ રિાઉને રાયની વત્ષણૂંક અંગે જણાવયું હતું કે જે િોકો િોન અથવા અનય સહાય િાટે અરજી કરે છે તેિણે સિજવું જોઇએ કે તયાં રજૂઆતોની તપાસ કરતા િોકો છે, એિ તેિણે જણાવયું હતું.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom