Garavi Gujarat

કોરોનાવાયરસ રેકોર્ડરૂપ મંદીનું કારણ બની શકે છે

-

છ મિમિયન કાિદારોને ફિલો કરાયા છે અને વધુ બે મિમિયન િોકો તેિની નોકરી ગુિાવે તેવી ધારણા છે તયારે બેંક ઑફ ઇંગિેન્ડનુ ટૂંકા ગાળાનુ પ્ોજેક્શન અંધકારિય જણાઇ રહ્યુ છે. મરિટન 300 વર્ષની સૌથી ખરાબ િંદી સહન કરી રહ્યું છે અને અથ્ષતંત્રિાં 14 ટકાનો ઘટા્ડો થયો છે અને આ વરષે 2 મિમિયન િોકો તેિની નોકરી ગુિાવે તેવી સંભાવના છે.

બેનક ઑફ ઇંગિેન્ડના સૌથી મવના્શક અનુિાન િુજબ ગ્ોસ ્ડોિેસ્ટક પ્ો્ડકટ (જી્ડીપી) ગયા ડ્ડસેમબરની સરખાિણીએ 30 ટકા ઓછી હ્શે. બેરોજગારી 4 ટકાથી વધીને 26 વર્ષની ટોચે 9 ટકા થવાની અપેક્ા છે. ચાિુ વરષે મવશ્વની જી્ડીપીિાં 12 ટકાનો ઘટા્ડો થવાની સંભાવના છે. ્ડેટા સૂચવે છે કે યુકેની િંદી 1706 પછીની સૌથી ખરાબ અને 1709ની ગ્ેટ ફ્ો્ટ િંદી કરતા વધુ આકરી હ્શે. અથ્ષતંત્ર 13.4 ટકા ઘટ્શે.

પરંતુ આ્શાના ડકરણ સિાન આગાિી વરષે 15 ટકાનો મવકાસ થ્શે અને 2022ની િધય સુધીિાં બેરોજગારી ઘટીને 4 ટકા થવાની ધારણા છે. અથ્ષવયવ્થાિાં પણ ઝ્ડપથી સુધારો થ્શે તેવું િાનવાિાં આવે છે. બેંકના ગવન્ષર, એન્ડ્યુ બેઇિીએ કહ્યું હતુ કે “અિને િાગે છે કે અથ્ષતંત્રિાં ઘણો ઝ્ડપથી સુધરો આવ્શે. જે સાિાનય િંદીિાં આવતા સુધારા કરતા ્ડબિ હ્શે."

ભૂતપૂવ્ષ ચાનસેિર સામજદ જામવદે કહ્યું હતું કે ‘’સરકારે રોગચાળાના પ્ભાવોિાંથી બહાર આવવા િાટે અથ્ષતંત્રને "્શકય તેટિું ઝ્ડપથી" ખોિવું જોઈએ.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom