Garavi Gujarat

યુકે દ્ારા 27 દેશોમાંથી 30,000 ફસાયેલા નાગરરકોને પરત લવાયા

-

ફોરેન અને કોિનવેલથ ઑડફસે સોિવારે તા. 11ના રોજ જણાવયું હતું કે, કોરોનાવાયરસ ફાટી નીકળયા બાદ ઓછાિાં ઓછા 30,000 મરિડટ્શ િુસાફરોને 27 દે્શોિાંથી 142 મવ્શેર ફિાઇટસ દ્ારા યુકે પરત િવાયા હતા. 8 એમપ્િથી ભારતિાં ફસાયેિા ઓછાિાં ઓછા 13,500 મરિડટ્શ નાગડરકોને 58 ફિાઇટસ દ્ારા પરત િવાયા હતા અને 30,000િો િુસાફર ્શમનવારે પંજાબના અમૃતસરથી પરત આવયો હતો. પાડક્તાનથી 4,000, દમક્ણ આમફ્કાથી 2,000, બાંગિાદે્શથી 1,600 અને નયુઝીિેન્ડથી 1,500 િોકો પરત ફયા્ષ હતા. ફોરેન સેક્ેટરી ્ડોમિમનક રાબે જણાવયું હતું કે "અિે કોિ્શશીયિ ફિાઇટસ પર 1.3 મિમિયન િોકોને પાછા ફરવાિાં િદદ કરી છે. અિે મવશ્વભરિાંથી સંવેદન્શીિ મરિટી્શ નાગરીકોને ઘરે પાછા સિાિત આવવા િદદ કરી હતી. સરકારે આ િાટે મવ્શેર ચાટ્ષર ફિાઇટસ િાટે 75 મિમિયનનું ભં્ડોળ ફાળવયુ છે.

એક નોંધપાત્ર ડક્સાિાં તો ભારતિાં મરિટી્શ હાઈ કમિ્શનના ્ટાફે મરિડટ્શ નાગડરકને યુકે િોકિવા સાત રાજયોની 60 કિાકની 1,700 િાઇિ િાંબી સફરનું આયોજન કયું હતું. અનય પ્યત્ોિાં િ્ડાગા્કરના દૂરના ભાગિાંથી ્વયંસેવકોના એક જૂથને બચાવવાિાં આવયુ હતુ. તો મરિડટ્શ ગુરખાઓ દ્ારા નેપાળના પવ્ષતોથી એક પવ્ષતારોહકને અને દમક્ણ અિેડરકાથી બેકપેકસ્ષને ઘરે િવાયા હતા. યુકેના કેટિાક રહેવાસીઓ વંદે ભારત મિ્શનના ભાગ રૂપે મવમવધ ભારતીય ્શહેરોિાંથી એર ઇસન્ડયા ફિાઇટસનો ઉપયોગ કરી પરત ફરી રહ્ા છે. જે ફિાઇટસ મરિટનિાં અટવાયેિા ભારતીયોને પાછા િાવવા િાટે ભારત સરકાર દ્ારા િોકિવાિાં આવી રહી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom