Garavi Gujarat

કોિોના મદ્દ્ુે ચીન સાથનેા સબંધંો કાપી નાખવાની ટ્રટ્રમપની ધમકી

-

કોિોના વાઇિસ દયુમન્ાભિમાં ફેિાવવા બદિ ચીનને દોષી ગણીને અમેરિકાના પ્રમયુખ ડોનાલડ ટ્રમપે ચીન સાથેના બધા જ સંબંધો કાપી નાખવાની ધમકી આપી હતી. એના ભાગરૂપે અમેરિકાએ ચીનમાંથી અબજો ડોિિનયું અમેરિકી પેનશન ફંડનયું િોકાણ પાછયું ખેંચી િીધયું હતયું. એ પછી ચીન નિમ પડ્યું હતયું.

અમેરિકાના પ્રમયુખ ડોનાલડ ટ્રમપે ફોકસ મબઝનેસ ન્ૂઝને ઈનટિવ્ૂ આપતી વખતે કહ્યું હતયું કે અમે ઘણયું કિી િહ્ાં ંછીએ. અમે ચીન સાથે બધા જ સંબંધો તોડી નાખવાનયું મવચાિીએ છીએ. એ રદશામાં પગિયું ભિવાના ભાગરૂપે અમેરિકી પેનશન ફંડનયું અબજો ડોિિનયું િોકાણ પાછયું ખેંચી િીધયું હોવાનો દાવો પણ ટ્રમપે ક્યો હતો.

ટ્રમપને પૂછવામાં આવ્યું હતયું કે તેમને ચીનના પ્રમયુખ મશ મજનમપંગ સાથે અંગત િીતે કેવા સંબંધો છે? ટ્રમપે કહ્યું હતયું કે ચીની પ્રમયુખ સાથે તેમને ખૂબ જ સાિા સંબંધો છે, પિંતયુ અત્ાિે મેં વાત કિવાનયું બંધ કિી દીધયું છે. હયું ચીનથી ખૂબ મનિાશ થ્ો છયું.

અમેરિકાએ અગાઉ ચીનને કહ્યું હતયું કોિોના અંગે જે પણ મામહતી છયુપાવી હો્ એ જાહેિ કિે. કોિોના ફેિા્ો તે પાછળ ચીનની િાપિવાહી જવાબદાિ છે. ચીને સતત અમેરિકાના આિોપનો આક્મકતાથી જવાબ આપ્ો હતો. કોિોના મયુદ્ે બંને દેશો વચ્ે િાજદ્ાિી સંબંધો ખૂબ જ વણસી ગ્ા હતા.

ટ્રમપે ચીની કંપનીઓ ઉપિ વધાિે મજબૂત આમથ્થક સકંજો કસવાના સંકેત આપ્ા હતા. ટ્રમપને પૂછવામાં આવ્યું હતયું કે શયું અમેરિકન સિકાિ ન્ૂ્ોક્ક સટોક એકસચેનજ અને નેકડેકમાં ચીની કંપની ઉપિ તમામ શિતોનયું પાિન કિવાનયું દબાણ વધાિશે? જવાબમાં ટ્રમપે કહ્યું હતયું કે અમેરિકા શેિબજાિમાં ચીની કંપનીઓએ ભાગ િેવો હશે તો અમેરિકાના આકિા મન્મો પાળવા પડશે. એમાં કોઈ જ બાંધછોડ ચિાવી િેવાશે નહીં. ટ્રમપે આક્મક થઈને કહ્યું હતયું કે ચીની કંપનીઓ ઈચછે તો િંડન કે પછી હોંગકોંગ એકસચેનજમાં જતી િહે તો પણ અમેરિકાને કોઈ જ વાંધો નથી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom