Garavi Gujarat

સુપ્ીમ કો્ટે ચૂં્ણી રદ કરવાના હાઈકો્્ટના ચૂકાદા સામે સ્દે આપતાં શિક્ષણપ્ધાન ભૂપેનદ્રશસંહને રાહત

-

ગુજરાત રાજયના કાયદા અને સશક્ણમંત્રી ભૂપેનદ્રસસંહ ચુડાસમાની 2017ની સવિાનસભા ચૂંટણીને ગુજરાત હાઇકોટટે રદ કરતા તેમણે આ ચુકાદાને સુસપ્રમ કોટ્ટમાં પડકાયયો હતો. સુસપ્રમ કોટ્ટમાંથી આજે આવેલા ચુકાદાના પગલે ચુડાસમાએ રાહતનો શ્ાસ લીિો છે. 15 મેના રોજ સુપ્રીમ કોટટે હાઈકોટ્ટના ચુકાદા પર સટે મુકી દીિો છે. સુસપ્રમ કોટટે સટે મુકતા ભૂપેનદ્રસસંહ ચુડાસમાનું િારાસભયપદ હાલ પુરતું બચી ગયું છે. હવે જયાં સુિી અંસતમ ચુકાદો ન આવે તયાં સુિી ચુડાસમાનું િારાસભયપદ કાયમ રહેશે. સુસપ્રમ કોટ્ટના સનણ્ટયની માસહસત આપતું ટ્ીટ ભૂપેનદ્રસસંહ ચુડાસમાએ કયું હતું. ગુજરાતના મુખય પ્રિાન સવજય રૂપાણીએ ટ્ીટ કયું હતું કે, સતય પરેશાન થઈ શકે છે, પરાજીત નહીં. સતમેવ જયતે. સુસપ્રમ કોટટે આપેલો સટે ભુપેનદ્રસસંહ, સમગ્ર ભારતીય જનતા પાટટી અને રાજય સરકાર માટે એક સારાં અને રાહતનાં સમાચાર છે. ભુપેનદ્રસસંહે 327

મતોની પાંખી સરસાઇથી 2017 સવિાનસભાની ચૂંટણીમાં િોળકા બેઠક પર જીત મેળવી હતી. તેની સામે અસશ્ન રાઠોડે એવો આક્ેપ કયયો છે હતો, મતગણતરી વખતે ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીસત આચરવામાં આવી છે. આ કેસમાં બન્ે પક્ે સાક્ીઓની જુબાની લેવામાં આવયાં બાદ રરટસન્ટગ ઓરફસર િવલ ર્નીની ટ્ાનસફર કરવા હાઇકોટટે સરકારને આદેશ કયયો હતો. અસશ્ન રાઠોડે ગણતરીમાં થયેલા ગોટાળાને પગલે પોતાને જ સવજેતા ર્હેર કરવો જોઇએ એવી માંગ કરી હતી અને હાઇકોટટે પોસટલ બેલેટમાં મળેલા કૂલ મતમાંથી 429 મત રદ થયા હોવાની ર્હેરાત કરી હતી જેને કારણે ચુડાસમા સવજેતા ર્હેર થયા હતા

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom