Garavi Gujarat

ધો. 12 સાયનસનું 60.96 ્કા પરરણામ

-

ગુજરાત સશક્ણ બોડ્ટ દ્ારા રસવવારે, 17 મેના રોજ િોરણ-12 સાયનસનું પરરણામ ર્હેર કરવામાં આવયું હતું જે એકંદરે 60.96 ટકા રહ્ં છે. આ વષગે પ્રથમવાર પરીક્ા આપનારા સનયસમત સવદ્ાથટીઓનું પરરણામ 71.34 ટકા આવયું છે. આ વષગે એ-1 ગ્રેડમાં ખૂબજ મોટો ઘટાડો નોંિાયો છે. સમગ્ર રાજયમાં આ વષગે માત્ર 44 સવદ્ાથટીઓએ એ-વન ગ્રેડમાં આવયા છે. જે ગત વષગે 254 જેટલા હતા. આ વષગે પણ સૌથી વિુ પરરણામ િરાવતો સજલ્ો રાજકોટ રહ્ો છે અને સૌથી ઓછુ પરરણામ િરાવતો સજલ્ો છોટા ઉદેપુર છે જયારે કેનદ્ર પરરણામમાં સૌથી વિુ પરરણામ ર્મનગરના ધ્ોલ કેનદ્રનું રહ્ં છે અને સૌથી ઓછું પરરણામ બોડેલી કેનદ્રનું રહ્ં છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom