Garavi Gujarat

હેલપિલાઇન પિર અત્યાર સુધીમાં કોરોનાને લગતાં 1,03,815 કૉલ આવ્યા

-

ગુજરાતમાં કોરોનાને લઈને સામાનય નાગરરકોને માપહતી અને માગ્જદશ્જન માર્ે 104 હેલપિલાઈન શરૂ કરવામાં આવ છે. આ 104 હેલપિલાઇન ઉપિર તા. 05મી માચ્જથી કુલ 7,17,851 કૉલ આવયા. જે પિૈકી કોપવડ-19 સંબંપધત 1,03,815 કૉલ આવયા છે. આ હેલપિ લાઇન ઉપિર લોકો ફોન કરીને કહે છે કે સાહેબ, મને કોરોના થઇ ગયો હોય એવું સતત લાગયા કરે છે.

હેલપિલાઈન પિર એમબીબીએસ, એમડી, સાયરકયાટ્ી્ર્, સલિપનકલ સાયકૉલૉપજ્ર્, રફપઝપશયન જેવા પનષણાંત તબીબો ર્ેપલકાઉસનસપલંગ અને ર્ેપલએડવાઇઝ આપિે છે ડૉકર્ર અને પિોલીસની જેમ જ મેરડકલ ‘હેલપિલાઇન 104’ના કમ્જચારીઓ

પિણ 24×7 ઓન ડ્ુર્ ચાલુ છે. જેમાં રડપ્રેશનનો ભોગ બનેલા નાગરરકો માર્ે પનષણાંતો દ્ારા સાયકોલૉપજકલ કાઉસનસપલંગ કરવામાં આવી રહ્ં છે.

જયારે 1100 હેલપિલાઇન ઉપિર તા. 30મી માચ્જથી કુલ 19,654 કૉલ આવયા જે પિૈકી કોપવડ-19 સંબંપધત 1931 કૉલ, જેમા 331ને કાઉસનસપલંગ અને 4493ને મેરડકલ એડવાઇઝ આપિવામાં આવી છે. રાજય સરકારની સુચનાથી GVK EMRI દ્ારા શરુ કરાયેલી 104 હેલપિલાઇન ખુબ જ અસરકારક સાપબત થઇ છે. કોરોનાને લગતી માપહતી, માગ્જદશ્જન અને મદદ ઉપિરાંત હતાશ વયપક્તઓનું પિણ કાઉસનસપલંગ કરાય છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom