Garavi Gujarat

હદ બહારના ચાર્જ વસુલતી ખાનગી હોસ્પિટલોને હાઇકોટ્જની ચેતવણી

-

ગુજરાત હાઇકોર્ટે કોરોના વાઇરસ અંગે હાથ ધરેલા સુઓમોર્ોમાં ગુરુવારે, 14 મેએ ખાનગી હોસ્પિર્લોને ચીમકી આપિી હતી કે જો ખાનગી હોસ્પિર્લો કોરોનાની સારવાર માર્ે હદ બહારનો ચાજ્જ લેવાનું બંધ નહીં કરે તો કોર્્જ કાયદાકીય પિગલાંઓ લેશે અને તેમાં હોસ્પિર્લનું લાયસનસ પિણ

રદ થઇ શકે છે. ખાનગી હોસ્પિર્લો દ્ારા કોરોનાની સારવાર માર્ે લેવાતી લાખો રૃપપિયાની ફીને જસ્ર્સ જે.બી. પિારડીવાલા અને જસ્ર્સ ઇલેશ વોરાની ખંડપિીઠે અમાનવીય ગણાવી હતી. રાજય સરકારને ખાનગી હોસ્પિર્લોના ફીના ધોરણો અંગે યોગય કાય્જવાહી કરવાનો આદેશ આપિવામાં આવયો છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom