Garavi Gujarat

અમદાવાદમાં કન્ેઇનમેન્ વવસ્ારમાં લોકડાઉનનો કડક અમલ

-

ગુજરાતમાં કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન-૪નો અમલ કરિામાં આિશે. ગુજરાત સરકારે કોરોનો સંક્રમણને કાબુમાં રાખિા સાથે આવથ્ભક ગવતવિવધરોજીંદી જીિન પ્રવૃવતિઓને ગાઇડલાઇન આવધન છૂટછાટ આપિાનો વ્યૂહ અપનાવ્યો છે. સમગ્ દેશમાં કોરોનાના કેસને મામલે મુંબઇ બાદ બીજું ્થાન ધરાિતા અમદાિાદમાં પૂિ્ભ અને પવચિમ વિ્તાર પ્રમાણે છૂટછાટ નક્ી કરિામાં આિેલી છે. ૩૩ ટકા કેપેવસટી સાથે પ્રાઇિેટ ઓરફસ પણ કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિ્તારમાં ચાલુ કરિા દેિાશે.

પરંતુ અમદાિાદ શહેરમાં પૂિ્ભમાં ખાનગી ઓરફસો હાલ બંધ રાખિાની રહેશે. મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી દ્ારા જારી કરિામાં આિેલી માગ્ભદવશ્ભકા પ્રમાણે સાબરમતી નદીની પવચિમે આિેલા અમદાિાદ નગરમાં કન્ટેન્મેન્ટ ઝોનની બહાર આવથ્ભક ગવતવિવધઓ, િેપાર-ધંધા-ઓરફસ ચાલુ કરિા દેિાશે. અમદાિાદ મહાનગરના પૂિ્ભ વિ્તારમાં આિી છૂટછાટ આપિામાં આિી નથી. સરકારની નદીની વ્યાખ્યાને ધ્યાનમાં લેિામાં આિે તો અમદાિાદના જે વિ્તારમાં આવથ્ભક ગવતવિવધ માટે છૂટછાટ અપાઇ નથી તે આ મુજબ છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom