Garavi Gujarat

જવશ્વમાં કોરોનાના કારણે 3 લાખ કરતાં વધુનાં મોત, 48 લાખને ચેપ

-

વિશ્વમાં કોરોનાિાઈરસથી અત્ાર સુધીમાં 48 લાખ 20 હજાર 347 લોકો સંક્રવમત છે. જ્ારે તેનાથી જીિ ગુમિનારાઓની સંખ્ા 3 લાખ 16 હજાર 953 થઈ છે. જોકે 18 લાખ 64 હજાર 118 લોકો કોરોનાને માત આપી સાજા થ્ા છે. કતારમાં સાિ્વજવનક જગ્ાઓ પર માસક પહેરિું અવનિા્્વ કરિામાં આવ્ું છે. વન્મ તોડનારને ત્રણ િર્વ સુધીની જેલ થઈ શકે છે. દેશમાં અત્ાર સુધીમાં 32 હજારથી િધુ લોકો સંક્રવમત થઈ ચૂક્ા છે, જ્ારે 15 લોકોએ જીિ ગુમાવ્ો છે.

ચીનમાં મોતનો આંકડો 3 લાખ 16 હજાર 953 થ્ો છે. ચીનમાં કોરોનાના એવપસેન્ટર રહેલા િુહાનમાં ત્રણ દદિસમાં ચાર લાખ ્ટેસ્ટ કરિામાં આવ્ા છે. સંક્રમણની બીજી લહેર આવ્ા બાદ સરકારે 14 મેથી તમામ 1.1 કરોડ લોકોના ્ટેસ્ટ શરૂ ક્ા્વ છે. સથાનીક પ્રશાસને ્ટેસસ્ટિંગ પ્રવક્ર્ાને ‘10 દદિસની લડાઈ’નામ આપ્ું છે. અહીં અત્ાર સુધીમાં સંક્રમણના 50 હજાર મામલાઓ પ્રકાશમાં આવ્ા છે અને 3,800 લોકોના મોત થ્ા છે. બ્ાઝીલની હોસસપ્ટલમાં દદદીઓની સંખ્ા િધતી જઈ રહી છે. અહીં ઈમરજનસી બેડની પણ અછત થઈ ગઈ છે. દેશમાં સિાસ્થ્ વ્િસથાની સસથવત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. સૌથી િધુ પ્રભાવિત એિા સાઓ પાઉલના મે્રે કહ્ં છે કે સરકારી હોસસપ્ટલો તેમની ક્ષમતા મુજબ 90 ્ટકા ભરાઈ ચૂકી છે.દવક્ષણ આવરિકામાં છેલ્ા સાત સપ્ાહથી લોકડાઉન છે. આ દરવમ્ાન સરકારે દારૂ અને વસગરે્ટના

િેચાણ પર પણ પ્રવતબંધ લગાવ્ો છે. તેનાથી અપરાધનું પ્રમાણ ઘ્ટાડિામાં મદદ મળી છે. આવરિકામાં અત્ાર સુધીમાં સંક્રમણના 15 હજારથી િધુ કેસ પ્રકાશમાં આવ્ા છે, જ્ારે 264 લોકોના મોત થ્ા છે. નેપાળમાં લોકડાઉનને 2 જૂન સુધી લંબાિિામાં આવ્ું છે. જમ્વની પોલીસે દેશમાં લાગુ કરિામાં આિેલા પ્રવતબંધોની વિરુદ્ધ દેખાિો કરી રહેલા 300થી િધુ લોકોની ધરપકડ કરી છે. તેઓ સોવશ્લ દડસ્ટસનસંગના વન્મોનો ભંગ કરી રહાં હતા.બીજી તરફ ન્ુ્ોક્કના ગિન્વર એનડ્ર્ૂ ક્ૂમોએ પત્રકારો સામેના લાઈિ બ્ીદફંગ દરવમ્ાન કોરોનાિાઈરસનો ્ટેસ્ટ કરાવ્ો. જમ્વની પોલીસે દેશમાં લાગુ કરિામાં આિેલા પ્રવતબંધોની વિરુદ્ધ દેખાિો કરી રહેલા 300થી િધુ લોકોની ધરપકડ કરી છે. તેઓ સોવશ્લ દડસ્ટસનસંગના વન્મોનો ભંગ કરી રહાં હતા.ક્ૂમોએ કહ્ં કે તેઓ એ જોિા માંગતા હતા કે ્ટેસ્ટ કે્ટલો ઝડપી અને સરળતાથી થા્ છે. તેમણે કહ્ં કે રાજ્માં પ્રત્ેક દદિસે 40 હજાર ્ટેસ્ટ કરિામાં આિી રહાં છે. ન્ુ્ોક્ક અમેદરકામાં મહામારીનું એવપસેન્ટર રહ્ં છે. અહીં 24 કલાકમાં 139 લોકો મૃત્ુ પામ્ા છે. મોતનો આંકડો 28 હજાર 325 થ્ો છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom