Garavi Gujarat

ગુજરાતમાં કોરોનાના 12141 દદદી, કુલ 719 મોત, 5043 દદદી સાજા થયા

-

ગુજરાતમાં મંગળિારે રાત સુધીમાં 395 નિા કેસ નોંધા્ા હતાં. જ્ારે 25 દદદીના મોત થ્ા હતાં અને 239 દદદીઓ સાજા થઇને ઘરે પરત ફ્ા્વ હતાં. કોરોનાની અપડે્ટ વિગતો આપતા આરોગ્ અગ્ર સવચિ જ્ંવત રવિએ જણાવ્ું હતું કે, આ સાથે જ રાજ્માં કુલ 12141 દદદી, 719 મોત અને 5043 દદદી સાજા થ્ા છે. નિા 25 મૃત્ુમાં 9 દદદીના માત્ર કોરોનાથી જ્ારે 16 દદદીના મોત કોરોનાની સાથે અન્ વબમારી હોિાના કારણે થ્ા છે. રાજ્માં નિા નોંધા્ેલા 395 કેસમાં અમદાિાદમાં 262, સુરતમાં 29, કચછમાં 21, િડોદરામાં 18, ગાંધીનગરમાં 10, જામનગર અને સાબરકાંઠામાં 7-7, મહેસાણા અને સુરેનદ્રનગરમાં 5-5, ખેડા, પા્ટણ અને ભરૂચમાં 4-4, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં 3-3, ભાિનગર અને રાજકો્ટમાં 2-2 તથા અરિલ્ી, છો્ટાઉદેપુર અને તાપીમાં 1-1 કેસ નોંધા્ા છે. રાજ્માં અત્ારસુધીમાં 154674 ્ટેસ્ટ કરિામાં આવ્ા છે, જેમાંથી 12141 પોઝદ્ટિ અને 142533 ્ટેસ્ટ નેગેદ્ટિ આવ્ા છે. 12141 પોવઝદ્ટિ કેસમાંથી 49 િેસન્ટલે્ટર પર છે જ્ારે 6330 દદદી સ્ટેબલ છે. હો્ટસપો્ટ ઝોન અમદાિાદમાં અત્ાર સુધીમાં 8,945 પોવઝદ્ટિ કેસ નોંધા્ા છે અને મૃત્ુઆંક 576એ પહોંચ્ો છે. જ્ારે 3023 દદદી સાજા થઈ ઘરે પરત ફ્ાાં છે. આમ સતત 21માં દદિસે શહેરમાં 250થી િધુ કેસ નોંધા્ા છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom