Garavi Gujarat

ભારતમાં લયોકડાઉન મે સુધી લંબાવવામાં આવ્ું

-

ભારત સરકારે 31 મે સુધી દેશવ્ાપી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. લોકડાઉન 4 હવે 14 દદવસનું રહેશે જેનો સમ્ગાળો 31 મે સુધીનો છે. તેના નન્મ, કા્દાની જાહેરાત થોડીવારમાં થશે. લોકડાઉન-3નો સમ્ગાળો આજે પુરો થવા જઇ રહ્ો છે. 24 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાવીર લૉકડાઉનની જાહેરાત કરી હતી ત્ારે દેશમાં કોરોના વા્રસના લગભગ 300 દદદી હતા. આજે દેશમાં કુલ સંક્રનમત લોકોની સંખ્ા 90,000ને પાર કરી ગઇ છે. જ્ારે દેશમાં કોરોના વા્રસના એક્ટિવ કેસની સંખ્ા 53,946 છે. જ્ારે 2872 લોકોના મોત નીપજ્ાં છે.

12 રાજ્યોના 30 શહેરયોમાં રહેશે કડક લયોકડાઉન, ગુજરાતમાં આ શહેરયોનયો પણ સમાવેશઃ કોરોનાના કારણે સમગ્ર દેશમાં હાલ હાહાકાર છે. દરરોજ 3000થી વધુ કેસ આવી રહ્ા છે. આ વધતા જતા કેસોને ધ્ાનમાં રાખીને, લોકડાઉનમાં અમુક નજલ્ાઓ અને મ્ુનનનસપલ નવસતારોમાં કોઈ રાહત નહી મળે તેવી શ્્તાઓ છે. જો કે, આરોગ્

મંત્ાલ્ે આ નજલ્ાઓની સમીક્ા કરવા વદરષ્ઠ અનધકારીઓ અને નજલ્ા મેનજસટ્ેટસ સાથે બેઠક પણ ્ોજી હતી. પ્રાપ્ત નવગતો મુજબ જોઈએ તો, સૂત્ો કહે છે કે, આ નજલ્ાઓમાં લોકડાઉનના રોથા તબક્ામાં કોઈ રાહત આપવામાં આવશે નહીં. કારણ કે, સરકારે કોરોના હોટિસપોટિ નવસતારો માટિે જે માગ્ચદનશ્ચકા તૈ્ાર કરી છે, તે ભારે રેપવાળા નવસતારોમાં આ રોગરાળાને રોકવા માટિે કડક હોવાનું કહેવા્ છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરાનો આમાં સમાવેશ થા્ છે.

આવી નગરપાનલકા નવસતારોમાં દદલહી, મહારાષ્ટ્ર, તાનમલનાડુ, ગુજરાત, પનચિમ બંગાળ, મધ્પ્રદેશ, રાજસથાન, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પંજાબ અને ઓદડશા રાજ્ોનો સમાવેશ થા્ છે. મીદટિંગ દરનમ્ાન નજલ્ાઓમાં કોરોનાની હાલની પદરકસથનતનો નહસાબ તૈ્ાર કરવામાં આવ્ો હતો, જેમાં રેપ પુકટિ દર, જીવલેણ દર, ડબનલંગ રેટિ, દસ લાખ દીઠ પરીક્ણ વગેરે જેવા તથ્ો પ્રકાનશત કરવામાં આવ્ા છે. અહીં જાણો કે આ રાજ્ોમાં ક્ા 30 શહેરો શામેલ છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom