Garavi Gujarat

બિશ્વમાં અનેક દેશોએ િેપારધંધા, ટુરરઝમ શરૂ કરિાના સાિચેતીપૂર્ણ પગલાં લીધાં

-

કોરોના િાઈરસને પગલે લાદિામાં આિેલા લોકડિાઉનને હળિા કરી દુવનયાના વિવિધ દેશો સાિચેતીપયૂિ્ટક તેમના િેપારધંધા અને ટુદરઝમ ફરી શરૂ કરિાની દદશામાં આગળ િધી રહ્ા છે. અમીરાત એરલાઇ્સે જાહેરાત કરી છે કે તે ૨૧ મેથી લંડિન અને ફ્ે્કફટ્ટ સવહત નિ ગંતવયસથાનો માટે મયા્ટદદત પેસે્જર ફલાઇટ ફરી શરૂ કરશે. જમ્ટની અને ઓસટ્ીયાના ચા્સેલસ્ટ અનુક્મે એ્જેલા મકકેલ અને સેબાનસટયન કુઝ્ટ બંને દેશો િચિે મુક્ત અિરજિર કરિા બાબતે સંમત થયા તેના એક દદિસ પછી બુધિારે સિારે ઓનસટ્યા અને જમ્ટન િચિે આિેલાં ત્રણ ચેકપોઇ્ટને અિરજિર માટે ખોલી નાંખિામાં આવયા હતા.

વિશ્વના િત્ટમાન અને ભયૂતપયૂિ્ટ નેતાઓએ પત્ર લખી કોરોનાની

રસી પેટ્ટ મુક્ત

હોિી જોઇએ અને

તે બધાને મફત મળે

તેિી માગણી

કરી છે.

દવષિણ આવફ્કાના પ્રમુખ વસદરલ રામફોસા અને પાદકસતાનના પ્રમુખ ઇમરાનખાન સવહત ૧૪૦ નેતાઓએ આ પત્ર પર સહી કરી છે. જેમાં વિજ્ાાનનો લ ાભ તમામ દેશો િચિે

િહેંચિા માટે રજયૂઆત કરિામાં આિી છે.

યુરોપના અ્ય દેશો જેમ કે ઈસટોવનયા, લેદટવિયા અને વલથુઆવનયાએ ચોક્કસ દેશોમાં અિરજિર માટે પરિાનગી આપી ટ્ાિેલ બબલ નામનો પ્રયોગ શરૂ કયયો છે. કોરોનાના કેસ જયાં પ્રમાણમાં ઓછા નોંધાયા છે તે ઓસટ્ેવલયા અને ્યુ ઝીલે્ડિના નેતાઓ બંને દેશો િચિે પ્રિાસ કરિાની પરિાનગી આપિા માટે સંમત થયા છે. યુરોવપયન કવમશને જણાવયું હતું કે યુરોવપયન સંઘના દેશો િચિે પ્રિાસ કરિા પરના વનયંત્રણો હળિા બનાિિા જોઇએ જેથી યુરોવપયન સંઘના તમામ ૨૭ દેશો િચિે અગાઉની જેમ મુક્ત રીતે અિરજિર કરિાની દદશામાં આગળ િધી શકાય.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom