Garavi Gujarat

દીિાન હાઉવસંગના પ્રમોટરો કવપ્ અને ધીરજ િાધિાનની ધરપકડ

-

ભારતના એ્ફોસ્ટમે્ટ દડિરેકટોરેટ (ED)એ ગુરુિારે, 14 મેએ દીિાન હાઉવસંગ ફાયના્સ વલવમટેડિ (DHFL)ના પ્રમોટસ્ટ કવપલ અને ધીરજ િાધિાનની ધરપકડિ કરી છે. સત્ાિાર સયૂત્રોના જણાવયા પ્રમાણે EDએ યસ બે્કના સહ-સથાપક રાણા કપયૂર અને અ્ય સામે ચાલી રહેલા મની લો્ડ્રીંગ કેસની તપાસ સાથે જોડિાયેલ કેસની ધરપકડિ કરી છે. બોમબે હાઈકોટટે આ સપ્ાહની શરૂઆતમાં આ કેસમાં બન્ેને અવરિમ જામીન આપિાનો ઈ્કાર કયયો હતો. કોટટે મા્યુ છે કે કરોડિો રૂવપયાની આ ગેરરીવતમાં સંડિોિણી અને પદ્ધવત અંગે માવહતી મેળિિા માટે ્યાવયક કસટડિીમાં પયૂછપરછ જરૂરી છે. મુંબઈની એક વિશેષ કોટટે િધાિન બંધુઓને EDની 10 દદિસની કસટડિીમાં મોકલિા આદેશ કયયો હતો.

EDએ ગયા સપ્ાહ આરોપ પત્રમાં કહ્ં હતું કે રાણા કપુરે DHFL સવહત અનેક કંપનીઓને સંદદગધ લોન આપી હતી. ED ગયા સપ્ાહે યસ બે્કના કેસમાં આરોપ પત્ર દાખલ કયયો હતો. ઈડિીએ આરોપ લગાવયો હતો કે રાણા કપયૂરે DHFL સવહત અનેક કંપનીઓને લોન આપિાનો આરોપ હતો. EDએ આ કેસમાં રાણા કપયૂર, તેમની પત્ી વબંદુ કપયૂર, તેમની દદકરી રોશની, રાધા અને રાખી તતા તેની ત્રણ કંપનીઓને નાવમત બનાવયા હતા. EDને આપિામાં આિેલા સટેટમે્ટમાં કપયૂરે કહ્ં હતું કે DHFLએ 2018માં 8000 અને 10,000 કરોડિ રૂવપયાના દરટેલ સીવનયર પન્લક દડિબેંચસ્ટ જારી કયા્ટ હતા અને

યસ બે્કના બોડિ્ટ ક્ેદડિટ કવમટીની મંજયૂરી બાદ યસ બે્કે આ દડિબે્ચસ્ટની ખરીદી માટે આશરે 3,000 કરોડિ રૂવપયાથી િધારે ફાળિણી કરી હતી. DHFLએ રાણા કપયૂરની દદકરીઓની કંપનીઓને રૂવપયા 600 કરોડિની લોન આપિામાં આિી હતી

તેમણે એમ પણ કહ્ં હતું કે યસ બે્કે રૂવપયા 1,200 કરોડિની એક લોન આધાર હાઉવસંગ ફાયના્સ વલવમટેડિને આપિામાં આિી હતી, જે DHFL રિુપની કંપની હતી. DHFLએ રૂવપયા 600 કરોડિ રૂવપયાની એક લોન પ્રોપટટી મોગમેજ સામે DOIT અબ્ટન િે્ચસ્ટ ઈન્ડિયા વલવમટેડિ (DOIT) માટે મંજયૂર કરી હતી. જે મોગમેજ ક્ેદડિટસ પ્રાઈિેટ વલવમટેડિ (MCPL)ની સંપયૂણ્ટ માવલકીની કંપની છે. MCPL રાણા કપયૂરની દદકરી રાધાના ખન્ા, રાખી કે કપયૂર તથા રોશની કપયૂરની કંપની છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom