Garavi Gujarat

વિદેશથી પરત ફરનારા ભારતીયો માટે ડોમેસ્ટક ફ્ાઇટની સિ્ત અપાશે

-

કોરોનાના કારણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાિિા

માટે સરકાર િંદે ભારત વમશન ચલાિી રહ્ા છે. એર ઈન્ડિયાની ફલાઈટ તેના માટે કામ કરી રહી

છે. આ ફલાઈટ હાલમાં અમુક મોટા શહેરોમાં જ લે્ડિ થઈ રહી છે. આ સંજોગોમાં અમુક લોકોને પોતાના રાજય કે શહેર પહોંચિા માટે અ્ય ટ્ા્સપોટ્ટની જરૂર પડિે છે. આ લોકો

માટે િંદે ભારત વમશન બીજા ફેઝમાં સપેવશયલ ડિોમેનસટક ફલાઈટ શરૂ કરિાનું પલાન કરી રહી છે. ્યયૂઝ એજ્સી એએનઆઈ દ્ારા આ માવહતી આપિામાં આિી છે. િંદે ભારત વમશનનો બીજો ફેધ 16મેથી શરૂ થિાનો છે.

પ્રસતાિ પ્રમાણે ડિોમેનસટક ફલાઈટ સીવમત રુટ પર જ શરૂ કરિામાં આિશે. જેિા કે દદલહીથી કોલકાતા, મુંબઈ, લખનઉ, જયપુર, બેંગલુરુ, હૈદરાબાદ, અમૃતસર, કોનચિ, અમદાિાદ જેિા શહેરો માટે સુવિધા શરૂ કરિામાં આિી શકે છે. િંદે ભારત વમશનનો બીજો ફેઝ 7 દદિસ એટલે કે 22 મે સુધી ચાલશે. આ દરવમયાન 31 દેશોથી 149 ફલાઈટસ આિશે.

આ દેશોમાં અમેદરકા, યુએઈ, કેનેડિા, સાઉદી અરેવબયા, વરિટન, મલેવશયા, ઓમાન, કઝાદકસતાન, ઓસટ્ેવલયા, યુક્ેન, કતાર, ઈ્ડિોનેવશયા, રવશયા, દફવલપાઈ્સ, ફ્ા્સ, વસંગાપોર, આયરલે્ડિ, દકવગ્ટસતાન, કુિૈત, જાપાન, જોવજ્ટયા, જમ્ટની, તઝાદકસતાન, બહરીન, અમમેવનયા, થાઈલે્ડિ, ઈટાલી, નેપાળ, બેલારુસ, નાઈજીદરયા, બાંગલાદેશનો સમાિેશ થાય છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom