Garavi Gujarat

ફોર્સ્મના વાજ્્મક 'ગલોબલ-૨૦૦૦' જલસટમાં ચીનની ICBC પ્રથમ સથાને

ભાિતમાં રિલાયન્સ ટોચ પિ

-

અમેદિકાના 'ફોર્સ્ડ' મે્ગેલઝને તેનયું વાલર્્ડક ' ગલોબલ-૨૦૦૦' કંર્ની લલસ્ટ જાહેિ કયયું હતયું. ૨૦૦૩થી રિ્ગટ થતાું આ લલસ્ટમાું િયલનયાની ્સૌથી ર્ાવિફૂલ ૨૦૦૦ કંર્નીઓનો ્સમાવેશ કિવામાું આવે છે. એ લલસ્ટમાું ચીનની ' ઈન્ડનસ્ટ્અલ એન્ડ કમલશ્ડઅલ બેનક ઑફ ચાઈના (ICBC)' જ્ગતની રિથમ ક્રમની કંર્ની જાહેિ થઈ છે. આ લલસ્ટમાું કંર્નીનયું વેચાણ, ્સુંર્લત, નફો, માકકેટ વેલયય.. વ્ગેિે મયદ્ા ધયાનમાું લેવામાું આવે છે. રિથમ િ્સ કંર્નીઓમાું જ ચીનની ર્ાુંચ કંર્ની છે, જયાિે ચાિ અમેદિકાની અને એક ્સાઉિી અિેલબયાની છે. ટોર્- ૧૦માું ચીનની ચાિ મોટી બેનકોનો ્સમાવેશ થઈ ્ગયો છે. ૨૦૦૦ કંર્નીઓના

લલસ્ટમાું ્સૌથી છેલ્ા ક્રમની કંર્ની ર્ણ ચીનની જ ઝેઈલજું્ગ ્સેનચયિી ગ્રયર્ નામની છે. તમામ બે હજાિ કંર્નીઓનો કુલ નફો ્ગયા વર્્ડના રિમાણમાુંું ૨. ૯ ટકા ઓછો થયો છે, જયાિે માકકેટ વેલયય ૪ ટકા ્સયધી ઓછી થઈ છે. ર્િંતય કંર્નીઓના વેચાણમાું

૨. ૭ ટકા અને એ્સેટમાું ૭. ૯ ટકાનો વધાિો થયો છે. આ લલસ્ટ રિમાણે ૭૫ ટકા કંર્નીઓ માત્ર િ્સ િેશોમાુંથી આવે છે, ભાિતની ૫૦ કંર્નીઓને લલસ્ટમાું સ્થાન મળયયું છે. જેમાું રિથમ ક્રમે દિલાયન્સ ઈન્ડસ્ટ્ીઝ છે. તમામ ૨૦૦૦ કંર્નીઓની કુલ ્સુંર્લત ૨૦૧.૪ લટ્લલયન ્ડૉલિ, િેવનયય

૪૨. ૩ લટ્લલયન ્ડૉલિ જયાિે, નફો

૩. ૩ લટ્લલયન ્ડૉલિ નોંધાયો છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom