Garavi Gujarat

ઇનનડયન સાઉથ આફ્રિકન સંગવીતકારોનો ‘કોનસ્ટ્ટ રિોમ હોમ’ લોકફ્રિય બનયો

-

હ્શ્વભરમાં ફેલા્ેલવી કોરોના ્ાઇરસનવી મહામારવીને કારણે મોટાભાગના લોકો લોકડાઉનમાં રહે છે. આ સસથહતમાં સંગવીતકારો પણ અ્ન્વી પ્રવૃહતિ કરે છે. સાઉથ આહરિકામાં ભારતવી્ સંગવીતકારોના એક ગ્રુપે તેમનું કૌશલ્ ઓનલાઇન રજૂ ક્ું છે. ‘SA Musicians against COVID-19’ પ્રોજેકટ હેઠળ કલાકારોને ભારતવી્ ગવીતસંગવીત અને ક્ારેક નૃત્માં પણ તેમનવી કળાનું પ્રદશ્ણન કર્ા માટે મદદ કર્ામાં આ્વી રહવી છે.

આ પ્રોજેકટનવી શરૂઆત જોહાહનસબગ્ણના રહે્ાસવી લેકસવી

શાનમુગમ, હચત્રા પેરુમલ, ક્રીસેન મૂડલવી અને ગુરુ પૂ્ન હપલ્ાઈ દ્ારા કર્ામાં આ્વી હતવી. આ ગા્કોસંગવીતકારો લોકડાઉનમાં લોકોને ્વીકેનડમાં ફેસબુક દ્ારા થોડો સમ્ મનોરંજન પૂરું પાડે છે. તેમનવી આ શરૂઆત ્ૈહશ્વક સતરે જાણવીતવી બનવી ગઇ છે. આ ગ્રુપના સભ્ો કહે છે કે, દરરોજ જુદા જુદા કલાકારો તરફથવી ફેસબુક પેજ પર સલોટ મેળ્્ા માટે માગણવી થઇ રહવી છે. સાઉથ આહરિકામાં આ જાણવીતા કલાકારો ધાહમ્ણક અથ્ા સાંસકકૃહત ગવીત- સંગવીત રજૂ કરે છે. શાનમુગમ કહે છે કે, અમારો હેતુ ઘરમાં કૌશલ્ પ્રદહશ્ણત કર્ાનો છે. આ ઉપરાંત સથાહનક ટવીચસ્ણ પાસેથવી કળા હશખવી રહેલા બાળકોને પણ એક પલેટફોમ્ણ પૂરું પાડ્ાનો ઉદ્ેશ્ છે. અમે નાના સતરે શરૂ કરેલા એક નમ્ર પ્ર્ાસને હ્ે એક અનોખ સ્રૂપ મળ્ું છે. ‘ કોનસટ્ણ રિોમ હોમ’ ઇ્ેનટ દ્ારા હ્શ્વભરમાંથવી હજ્જારો લોકો સંગવીત સાથે જોડા્ા છે.

આ ઉપરાંત આ ફેસબુક પેજ પર દેશના જુદા જુદા મંરદરના પૂજારવીઓનવી પ્રાથ્ણના પણ રજૂ કર્ામાં આ્વી હતવી. ભારતવી્ રફલમોના ગવીતો અને અન્ હળ્ા સંગવીતનવી પણ ખૂબ જ માંગ થઇ રહવી છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom