Garavi Gujarat

કોરોના િોરર્ર ભારતી્ વિદ્ાર્થીનીનું ટ્રમ્પના હસતે સનમાન

-

કોરોના સામે લડનારા કોરોના વોરરયસ્સનુ અમેરરકન પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્ે સનમાન કયુ્સ છે.જેમાં ચોથા ધોરણની વવદ્ાવથ્સની ઇનનડયન અમેરરકન અન્ા્ા રેડ્ીનો ્ણ સમાવેશ થાય છે. ગયા સપ્ાહે ટ્રમ્ અને તેમના ્ત્ી મેલાવનયા ટ્રમ્ે નસસો તેમજ ફાયર વરિગેડના કમ્સચારીઓને તથા ડોક્ટરોને મદદ કરી રહેલા લોકોનો સનમાનનો કાય્સક્રમ રાખયો હતો. જેમાં ત્રણ ગલ્સ સકાઉન્ટસને સનમાવનત કરાઈ હતી.આ ્ૈકીની એક અન્ા્ા રેડ્ી હતી.આ વવદ્ાવથ્સનીઓએ સથાવનક ડોક્ટરો, નસસો અને ફાયર વરિગેડો મા્ટે જાતે કૂકીઝ બનાવીને મોકલયા હતા. તેમને કાડ્સ ્ણ મોકલયા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom