Garavi Gujarat

કોરોના માત્ર ફેફસાં જ નવહ, હૃદ્ અને રકડનીને ્પણ નુકસાન કરે છે

-

કોરોના વાયરસ ફેફસા સાથે જોડાયેલો રોગ છે. જેના કારણે મુખયતવે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તયારે નવા સંશોધનમાં સામે આવયું છે કે ફેફસા વસવાય કોરોના વાયરસ હદય, મગજ, રકડની, ચામડી વગેરેને ્ણ નુકસાન ્હોંચાડે છે. અમેરરકા, ઇ્ટાલી અને ચીનમાં થયેલા સંશોધનમાં આ વાતના સબૂત મળયા છે. કોરોનાના કારણે મરમારા લોકોમાં હદય રોગથી ્ીરડત લોકોની સંખયા વધારે છે. કોરોનાના કારણે હદયની માંસ્ેશીઓમાં સોજો આવી જાય છે. ચીનમાં થયેલી એક શોધમાં સામે આવયું છે કે જે લોકો કોરાના થયા બાદ સાજા થયા છે, તેમના ફેફસના અમુક ભાગે કામ કરવાનું બંધ કરી દીધું છે. કે્ટલાક દદદીઓના ફેફસાનો તો 30 ્ટકા જે્ટલો ભાગ પ્રભાવવત થયો છે. કોરોના વાયરસના કારણે શરીરની નસોમાં ્ણ સોજો ચડી જાય છે. જયુરરખ રરસચ્સ યુવનવવસ્સ્ટીના ડોક્ટરોએ આ બીમારીથી મૃતયુ ્ામેલા લોકોની ઓ્ટોપસી દરવમયાન આ વાતનું અવલોકન કયુ્સ છે. તેમણે જોયું કે કોરોનાના દદદીઓની નસોમાં સોજો આવી ગયો હતો, જેના કારણે શરીરમાં લોહીનું ભ્રમણ બરાબર થતું નહોતું. જેના કારણે મગજ સવહત શરીરના અનય અંગો સુધી લોહી ્હોંચતુ નથી, જે મોતનું કારણ બને છે. ડોક્ટરોએ જણાવયું કે તેના મગજ સુધી કોરોના વાયરસ ્હોંચી ગયો હતો. જો કોરોના મગજમાં ્હોંચે તો તે મગજની કોવિકાઓને નષ્ટ કરવા લાગે છે. વનષણાંતોના જણાવયા પ્રમાણે કોરોનાના દદદીને જો નયુમોવનયા થયો તે તેને વેનન્ટલે્ટર ્ર રાખવાની જરુર ્ડે છે, આવી ્રરનસથવતમાં તેની રકડનીને ્ણ નુકસાન થાય છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom