Garavi Gujarat

મક્ામાં ઇદના રદિસોમાં 5 રદિસ સુધી કિફ્યૂનો અમલ

-

કોિોના વાઇિસનાં કાિણે સાઉદી અિેતબ્ામાં ઈદનાં પવ્વ પિ પણ કર્યૂ્વ િહેશે. સાઉદી અિેતબ્ામાં ઈદની 5 રદવસની િજાઓ દિતમ્ાન આખા દેશમાં 24 કલાકનું કર્યૂ્વ લાગુ િહેશે. કોિોના વાઇિસનાં વધતા સંક્રમણને જોતા સાઉદી અિેતબ્ાનાં આંતરિક મંત્રાલ્ે કર્યૂ્વની જાહેિાત કિી છે. સાઉદી સિકાિે જાહેિાત કિી છે કે િમઝાન મતહનાનાં અંતમાં ઇદ-ઉલ-રફત્રની સાથિે 23 મે સુધી આખા દેશમાં 24 કલાકનું કર્યૂ્વ લગાવવામાં આવશે.

5 રદવસ સુધી ચાલનાિા આ કર્યૂ્વમાં કોઈ પણ ઢીલ અથિવા છયૂટછાટ આપવામાં નહીં આવે અને આ પયૂણ્વ લોકરાઉન હશે. જો કે આ પહેલા પણ સાઉદી અિેતબ્ા કોિોના વાઇિસનાં કાિણે દેશનાં અનેક ભાગોમાં 24 કલાકનું કર્યૂ્વ લગાવવામાં આવી ચુક્ું છે. 5 રદવસ સુધી ચાલનાિા આ કર્યૂ્વમાં કોઈ પણ ઢીલ અથિવા છયૂટછાટ નહીં આપવામાં આવે અને આ પયૂણ્વ લોકરાઉન હશે.

જો કે આ પહેલા પણ સાઉદી અિેતબ્ા કોિોના વાઇિસનાં કાિણે 24 કલાકનું કર્યૂ્વ લગાવી ચુક્ું છે, પિંતુ િમઝાનનાં કાિણે કેટલીક જગ્ાએ કર્યૂ્વમાં ઢીલ આપવામાં આવી હતી. જો કે કોિોના વાઇિસથિી વધાિે સંક્રતમત તવ્તાિોમાં કર્યૂ્વમાં છયૂટછાટ નહોતી આપવામાં આવી.

મક્ામાં સંપયૂણ્વ િીતે પ્રતતબંધ ચાલું છે અને અહીં કર્યૂ્વમાં જિા પણ છયૂટછાટ નથિી આપવામાં

આવી. મક્ામાં કોિોના વાઇિસનાં અત્ાિ સુધી 9 હજાિથિી વધાિે કોિોનાનાં કેસ સામે આવી ચુક્ા છે.

સાઉદી અિેતબ્ામાં મક્ા સૌથિી વધાિે કોિોના વાઇિસ પ્રભાતવત શહેિ બની ચુક્ું છે.

અત્ાિે સાઉદી અિેતબ્ામાં જે િીતે કૉમતશ્વ્લ અને તબઝનેસ કંપનીઓ ખુલી છે તે પોતાના સમ્અનુસાિ અને તન્મઅનુસાિ ચાલું િહેશે. સવાિે 9થિી સાંજે 6 વાગ્ા સુધી લોકો પોતાના જરૂિી કામોથિી ઘિની બહાિ નીકળી શકે છે. ઈદથિી પહેલા સુધી તમામ લોકો જયૂના આદેશ પ્રમાણે િોતજંદા આવન-જાવનને ચાલું િાખી શકશે, પિંતુ આ છયૂટ મક્ામાં નહીં મળે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom