Garavi Gujarat

રંગોની પસંદગીમયાં તમયારયા સવભયાવનું પ્રતતતિંિ પડે છે

-

આજે

મેક-અપની દુનનયામાં રંગોની બાબતમાં ખૂબ મોટી કાંનતઓ થઈ રહી છે. આપણે મેક-અપ અને વસ્ત્ોનાં ઋતુ કે આપણી પોતાની પસંદગી પ્રમાણે રંગો વાપરતા હોઈએ છીએ. પણ આજના કલર થેરાનપસ્ટની નજરે તે જરૂરી નથી કે આપણે જે રંગો વાપરીએ તે આપણા સ્વભાવને અનુકૂળ હોય. એક કલર એકસપટ્ટ માને છે કે એવા રંગોની પસંદગી કરવી જોઈએ જે તમને બાહ્ય રીતે પ્રભાવશાળી તો દેખાડે. સાથે તમારી માનનસક લાગણીઓને પણ તમામ કાબૂમાં રાખી વયક્ત કરી શકે. રંગોની સાચી પસંદગી સામા માણસ પર પડતો તમારા નવશેનો ખોટો પ્રભાવ દૂર કરી શકે છે. ખોટા રંગોની પસંદગીથી તમારો સ્વભાવ અને મેળ વગરનાં રંગો બન્ેનો ઘર્ટણ થવાનો સંભવ રહે છે.

''કોઈપણ રંગ માત્ બાહ્ય દેખાવની સુંદરતા ઊભી કરવામાં મદદ નથી કરતો, સાથે સાથે તે આપણા શારીરરક અને આધયાત્મક લાગણીતંત્ ઉપર પણ અસર કરે છે. રંગોમાં શનક્ત હોય છે. જે તમારી જાત ઉપર ઊંડે સુધી અસર કરે છે. એ આપણા મૂડ અને વયનક્ત્વ ઉપર અસર કરે છે. કોઈપણ રંગ સારો કે ખરાબ હોતો નથી. પણ જે રંગ વાપરો તેમાં સંભાળ લેવાવી જ જોઈએ.''

રંગોની તમારા પર શું અસર થાય છે તે જોવા માટે એક વખત નવનવધ રંગના પોશાક પહેરીને મનની તસ્થનતનું નનરીક્ષણ કરવું જોઈએ. તમે પહેરેલા કોઈપણ રંગોનો શેડ તમારા નવચારોનું પ્રમાનણકપણે પરાવત્ટન કરે છે. અને આ નવચારો સામા માણસ સુધી પણ પહોંચી શકે છે.

ક્યારે, ક્ો રંગ પસંદ કરશો? જયારે તાજી ચાની ચૂસકીથી પણ તમારી આળસ ન ઊડે તો ઓરેનજ રંગની નલપતસ્ટકથી તમે તાજગી અનુભવશો.

રજાની બપોર શાંનતથી અને સ્વપ્ોભરી જાય એવું તમે ઈચછો છો? તો પછી આછા ગુલાબી રંગની

નલપસ્ટીક પસંદ કરો.

જો તમે શરમાળ સ્વભાવના હો તો લાલ રંગની નલપતસ્ટકનો ઉપયોગ કરી તમારા શરમના કોચલામાંથી બહાર આવી શકો છો? લાલ રંગથી તમે મુક્તતા અનુભવશો.

મોવ અને આછા જાંબલી રંગોથી તમે તમારા આધયાત્મક સ્વભાવનો પરરચય કરાવી શકો.

કુદરતી રંગોની પસંદગી દ્ારા તમે તમારા બોસ પાસે તમારી ચોખખી અને પ્રભાવશાળી છાપ ઉપજાવી શકો.

જયારે તમે તમારી ગંભીરતાથી નોંધ લેવાય તેવું ઈચછતા હો ્યારે કુદરતી રંગોને સજ્જડપણે વળગી રહો.

કેવયા રંગોની પસંદગી કરવી?

લાલ: શરમાળ વયનક્ત લાલ રંગની નલપતસ્ટકનો ઉપયોગ કરે તો તે એવું સૂચન કરે છે. ''તમે મારી તરફ નજર કરો. હું લોકોનું ધયાન ખેંચવા માંગુ છું.'' આ રંગથી લોકો તમારી તરફ આકરા્ટય છે.

કુદરતી રંગો: આ રંગ મોટા ભાગના લોકો પસંદ કરે છે. જે લોકો આ રંગની પસંદગી કરે છે તેઓ પોતાનામાં જ મસ્ત રહેતા હોય છે. આ રંગથી લોકો તમારા નવશે ખોટી છાપ ધરાવતાં પહેલાં બે વાર નવચાર કરે છે.

ઘેરો ગુલાબી: ઘેરો ગુલાબી રંગ બીજાને આકર્ટવાના તમે પ્રયત્ો કરી રહ્યા છો એવી છાપ ઊભી કરે છે.

તમે મુક્ત નમજાજના છો એવો દેખાવ પણ ઊભો કરે છે. સફળતાની દોઢ મૂકનારાઓ માટે આ રંગ આદશ્ટ છે.

ઘેરો જાંબલી: આ રંગની નલપતસ્ટકથી એવો દેખાવ ઊભો થાય છે કે તમે કોઈપણ સામાનય લોકોથી અલગ દેખાવા માંગો છો.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom