Garavi Gujarat

કબાબ રેપ

-

સામગીીઃ વધેલા કબાબ ( રોટલીની ્સાઈઝ

પ્રમાણે કટ કરો), વધેલી રોટલી, 2 ડુંગળી, 100 ગ્ામ

દહીં, 7-8 કળી લ્સણ, 1 ચમચી લાલ મરચું પાવડર,

1 ચમચી ચાટ મ્સાલો, 1 ચમચી લીંબુનો ર્સ, કાળા

મરીનો પાવડર, 3 ચમચી તેલ, મીઠું સવાદ પ્રમાણે

રીતીઃ ્સૌથી પહેલા ્ોગટયા ્સો્સયા બનાવવા માટે

દહીંમાં ્સમારેલું લ્સણ, મીઠું અને મરીનો પાઉડર મમક્સ કરીને તેને ્સાઈડમાં રાખો. હવે ડુંગળીનું ્સલાડ બનાવવા માટે ડુંગળીને ગોળ આકારમાં કટ કરો, તેમાં લીંબુનો ર્સ, મરીનો પાવડર અને મીઠું નાખો. વધેલી રોટલી પર ્ોગટયા ્સો્સ ફેલાવી તેના પર કબાબ મૂકો. હવે ડુંગળીનું ્સલાડ તેના પર મૂકીને તેને લપેટીને રેપ કરી લો. હવે નોન પસટક પેનમાં થોડું તેલ લઈને રેપ બ્ાઉન થા્ ત્ાં ્સુધી ચઢવા દો. ચાટ મ્સાલો નાખીને ્સવયા કરો.

 ??  ?? સામગીીઃ ચમચી ઘી, ૧૦૦ ગ્ામ ્સેવૈ્ા, ૧ ચમચી બદામ ની કતરણ, ૧ ચમચી કાજુ ની કતરણ, ૧ ચમચી મોળા મપસતા ની કતરણ, ૧ ચમચી ્સૂકી દ્ાક્ષ, ૧ ચમચી ્સૂકું કોપરં, ્સમારેલું, ૧ ચમચી ચારોલી, ૧ લીટર દૂધ, ચપટી એલચી પાઉડર, ૫ ચમચી ખાંડ અથવા સવાદ અનુ્સાર, ૪-૫ કે્સર ના તાંતણા (મરમજ્ાત)
રીતીઃ એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ચારોલી, બદામ, કાજુ, મપસતા,
સામગીીઃ ચમચી ઘી, ૧૦૦ ગ્ામ ્સેવૈ્ા, ૧ ચમચી બદામ ની કતરણ, ૧ ચમચી કાજુ ની કતરણ, ૧ ચમચી મોળા મપસતા ની કતરણ, ૧ ચમચી ્સૂકી દ્ાક્ષ, ૧ ચમચી ્સૂકું કોપરં, ્સમારેલું, ૧ ચમચી ચારોલી, ૧ લીટર દૂધ, ચપટી એલચી પાઉડર, ૫ ચમચી ખાંડ અથવા સવાદ અનુ્સાર, ૪-૫ કે્સર ના તાંતણા (મરમજ્ાત) રીતીઃ એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ચારોલી, બદામ, કાજુ, મપસતા,

Newspapers in Gujarati

Newspapers from United Kingdom