Garavi Gujarat

કિરની

-

સામગીીઃ 12 બદામ, 100 ગ્ામ પ ી ્સે લ ા ચોખા, 1 લીટર દૂધ, 5 મોટી ચમચી ખાંડ, 8 કતરણ કે્સર, 1 નાની ચમચી ઇલા્ચી પાવડર, 1 ચમચી કાજુ, બદામ, પીસતા.

રીતીઃ ્સૌથી પહેલા બદામને છોલીને તેને અડધા કપ દૂધમાં મમક્સ કરી પેસટ તૈ્ાર કરો. હવે પેસટમાં પી્સેલા ચોખા ભેળવો. દૂધને ્સારી રીતે ગરમ કરી લો. તેમાં ખાંડ અને કે્સર મમક્સ કરો. હવે ચોખાની પેસટને દૂધમાં નાંખી દો. ગે્સની આંચ પર આ મમશ્રણને ત્ાં્સુધી ઉકાળો જ્ાં્સુધી દૂધ ઘટ્ટ ન થઇ જા્. ત્ારબાદ તેની ઉપર ઇલા્ચી પાવડર છાંટી તેને ગે્સની આંચ પરથી ઉતારી લો. હવે તૈ્ાર થ્ેલી દફરનીને બાઉલમાં કાઢો અને તેની ઉપર બદામ, મપસતા અને કાજુનું ગામનયામશંગ કરી રિીઝમાં ઠંડી થવા મૂકી. ઠંડી થા્ એટલે ઘરના ્સભ્ો અને ઘરે આવેલા મહેમાનોને ્સવયા કરો, ્સાથે તમે પણ તેનો સવાદ માણો.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom