Garavi Gujarat

• ટિપ્સ રસોઇના સ્ાદમાં ઉમેરો કરતી કેટલીક કકચન કટપસ

-

• રવાના લાડુ બનાવતી વખતે માવાને બદલે દૂધનો પાવડર મમક્સ કરી દો. આનાથી લાડુનો સવાદમાં ડબલ વધારો થઇ જશે.

• પનીરને ઘણા દદવ્સો ્સુધી તાજુ રાખવા માટે તેને મરિજમાં મુકતા પહેલા બલોદટંગ પેપરમાં લપેટી દો.

• શાકભાજીને અનેક દદવ્સો ્સુધી તાજી રાખવા માટે તેને મરિઝમાં મુકતા પહેલા છાપામાં લપેટી દો.

• સવાદદષ્ટ ચીઝ ્સેનડમવચ બનાવવા માટે બ્ેડની સલાઈ્સ પર ચીઝની એક પરત મુક્ા પછી તેને ઝીણી ્સમારેલી મશમલા મરચું, ડુંગળી, મચકન અથવા બીં્સ મુકીને તેને માઈક્ોવેવમાં ચીઝ ્સોનેરી થા્ ત્ાં ્સુધી ્સેકાવા દો.

• ઢોં્સા બનાવતા પહેલા તેના મમશ્રણમાં બે મોટી ચમચી બાફેલા ચોખા મમક્સ કરી દો. આનાથી તે તવા પર ચોંટશે નમહં.

• અથાણા પર ફુગ આવતી બચાવવા માટે બરણીમાં થોડા દદવ્સો માટે થોડી ્સેકેલી મહંગ મુકી દો.

• વધુ પડતા પાકી ગ્ેલા ટામેટાને બીજીવાર તાજા કરવા માટે તેને મીઠુ નાખેલા ઠંડા પાણીમાં આખી રાત રહેવા દો.

• મરચાં ્સમા્ાયા બાદ થતી બળતરાને ઓછી કરવા માટે હાથ પર થોડુંક દહીં અથવા હળદર ઘ્સી લો તેનાથી બળતરા શાંત થઈ જશે.

• શાક બાફ્ું હો્ તો તેના પાણીને ફેંકી દેવા કરતાં તેને તમારા ઘરના છોડમાં રેડો. છોડને તે પાણીમાંથી જરૂરી એવા પોષક તતવો મળી રહેશે.

• પૂરીને વધારે સવાદદષ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે તેમાં ચારથી પાંચ સલાઈ્સ પલાળેલી બ્ેડ નાંખી દો.

• હવાઈ ગ્ેલા ચવાણાને ઓવનમાં જરા બેક કરવાથી, ભીનાશ દૂર થઈ જશે.

• ઢોકળાનું કે આથાવાળું ખીરં વધેલું હો્ તો તેને પલાસટીકના ડબબામાં ભરીને રિીજમાં મૂકવાથી ખટાશ પડતી નથી.

• ઢોકળા કે ઈદડાંનો સવાદ વધારવા તેને બાફવા મુકતા પહેલા તેના પર ્સાંભાર મ્સાલો ભભરાવો

• ચણાની દાળના ખમણ નરમ બનાવવા તેમા બનાવતી વખતે લેમન રિરૂટ ્સોલટ નાખો

• કોઈપણ લોટની વાનગી બનાવતી વખતે તેમા ગરમ- ગરમ ઘી- તેલનું જ મોણ નાખશો વાનગી વધુ સવાદદષ્ટ બનશે.

• ઘરે મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમા થોડું પાણી છાંટે દો, ઘી ્સાર બનશે.

• ભરેલા કેપપ્સકમ જલદી અને ઓછા તેલમાં બનાવવા હો્ તો તેને બનાવતા પહેલા અડધો કલાક ગરમ પાણીમાં રહેવા દો.

• ઢોકળાને નરમ બનાવવા તેમા આથો આપતી વખતે મલાઈ મમક્સ કરશો તો ઢોકળા પોચા બનશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom