Garavi Gujarat

પાલક ચાટ

-

સામગીીઃ પાલકના પાન - 8-10, ચણાનો લોટ - 1 કપ, અજમો - 1 ચમચી, મરચું - પા ચમચી, મીઠું - સવાદ મુજબ, ચોખાનો લોટ - 2 ચમચા, પાણી - જરૂર મુજબ

બટાકાના મમશ્રણ માટેીઃ બાફીને ્સમારેલા બટાકા - 1 નંગ, મરચું - પા ચમચી, ચાટ મ્સાલો - અડધી ચમચી, મીઠું - સવાદ મુજબ, કોથમીર - 1 ચમચો, ્સમારેલી ડુંગળી - 1 નંગ,

ટોમપંગસ માટે: લીલી ચટણી - પા કપ, આમલીની ચટણી - પા કપ, ગળ્ું દહીં - પા કપ, ચાટ મ્સાલો - ચપટી, મરચું - ચપટી, ્સેવ - પા કપ, કોથમીર - ગામનયામશંગ માટે

રીત: પાલકના પાનને ્સારી રીતે ધોઇને કોરા કરી લો. એક બાઉલમાં ચણાનો લોટ, અજમો, મરચું, હળદર, મીઠું અને ચોખાનો લોટ ભેળવી ખીરં તૈ્ાર કરો. એક કડાઇમાં તેલ ગરમ કરો. પાલકના પાનને આ ખીરામાં બોળી ગરમ તેલમાં બ્ાઉન રંગના તળી લો. હવે બીજા બાઉલમાં બાફેલા બટાકાના ટુકડા, મરચું, ચાટ મ્સાલો, મીઠું, કોથમીર, ડુંગળી મમક્સ કરીને અલગ રાખો. ્સમવિંગ પલેટમાં પાલકના તળેલા પાન ગોઠવો. તેના પર એક-એક ચમચો બટાકાનું મમશ્રણ પાથરો. પછી તેના પર દહીં, લીલી ચટણી, આમલીની ચટણી, ચાટ મ્સાલો, મરચું, ્સેવ અને છેલ્ે કોથમીર ભભરાવી ્સવયા કરો.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom