Garavi Gujarat

ઈદ દરમિયાન આટલુ યાદ રાખો

-

• ઈદની નમાજ માટે સમ્સર પહોંચી જાવ. નમાજ પહેલાં સદકા-એ-ફફત્ર અદા કરી દેવું. મસસજદ કે ઇદગાહ પર નમાજ અદા કરવા જાવ તે જ રસતે પાછા ન ફરયો, બીજા રસતે ઘરે પાછા જાવ.

• ઈદની નમાજ પહેલાં ખીર કે કયોઈ પણ સવીટ ખાઈને જાવ. નમાજ પછી મુસાફયો (હસતધૂનન) કરયો. મુસાફયો કરવાથી બીજો એ પણ ફા્દયો થા્ છે કે અલ્ાહ મુસાફયો કરનાર બંનેના ગુનાની મગફેરત કરી દે છે.

• ઈદ ખુશીનયો તહેવાર છે, માટે ખુલ્ાફદલથી ખુશીનયો એકરાર કરયો. ઘરે આવનાર દરેક મહેમાનનયો આદર અને પ્ેમથી સતકાર કરયો. મનની કડવાશને દૂર કરી નાખયો. ગુનાના કામથી પયોતાની જાતને સલામત રાખયો, આમીન. અલ્ાહ તમામ મુસલમાનની તૂટીફૂટી ઇબાદતને કબૂલ ફરમાવે

• આજના આ પમવત્ર અવસર પર એ દરેક મુસસલમ ભાઈઓ બહેનયોને ઈદની શુભ કામનાઓ પાઠવીએ અને એમના ધમ્થમાંથી ઘણી વાતયો જે આપણે સૌએ શીખવા જેવી છે એને શીખવાનયો એક પ્્ાસ કરીએ.

• શું સારં છે શું ખરાબ છે એની વ્થ્થ ચચા્થ કરવાની જગ્ાએ આ ધમ્થમાંથી કંઇક સારં શીખે અને એને અનુસરવાનયો પ્્ત્ન કરીએ તયો આપણી બંદગી ખુદા જોડે પહયોચી જશે. એને તયો આપણી સાચી ભાવનાઓમાં રસ છે.

• તેવી દુઆની સાથે દરેક વાચકને ઈદ-ઉલફફત્ર મુબારક

Newspapers in Gujarati

Newspapers from United Kingdom