Garavi Gujarat

યોગ અને પીનલ ગલેન્ડઃ સ્થિરતા અને પરમઆનંદના ઉછાળા

- - Isha Foundation

વવજ્ાનકીઓએ

માનવમરજનરો અભયાસ કરવા સારા ઉપકરરરો શરોધયા તયારરકી એક વાત સ્પષ્ છે કે, માનવ મરજ માટે હાલમાં આપરે જેટલું જારકીએ છકીએ તેનારકી પર વધારે હજુ જારવાનું બાકી છે.

આધુવનક મરજ વવજ્ાન કે નયૂરરોસાયનસ સારે જોડાયેલા યરોવરક ફિવઝયરોલરોજી કે શરકીરવવજ્ાનનું એક પાસું પકીનલ ગલેનડ સારે સંકળાયેલું છે. પકીનલ ગલેનડ અંરચક્ર સારે સંકળાયેલું હરોવાનું સ્વકીકારાયેલું છે. આજે નયૂરરોસાયનટકીસ્્ટસ

કહે છે કે, પકીનલ

ગલેનડમાંનરો જીવનરસ જે તે વયવતિના વમજાજ અને અનુભવરો ઉપર વનયંત્ર - કાબૂ રાખવાનું કામ કરે છે.

તબકીબકી વવજ્ાને સ્પષ્ કરેલું છે કે, તમારા શરકીરમાંના રસાયરરો - હરોમમોન તમારામાં આનંદપ્દ અને વબનઆનંદપ્દ અનુભવરો સર્જી શકે છે જે તમારા માટે સાચા છે. વાસ્તવમાં તમે પરોતે જાત માટે બધું જનમાવતા હરો છરો. િરક માત્ એટલરો છે કે તે આપમેળે હરોય છે કે બહારનકી મદદરકી.

તમે જો હાલમાં પરમઆનંદના તરંરરોના ઉછાળામાં વહલરોળા લેતા હરો તરો, તમે બહારનકી મદદ વવના તમારકી જાત સારે કાંઇ કરતા હરો છરો. જો કરોઇ બાહ્ ઉત્ેજના પ્ેરરા રકી તમે કાંઇ કરરો છરો તરો પફરરામ તરો પહેલાં જેવું જ આવે પરંતુ અંવતમ પફરરામ તમારકી વયવસ્રાને નુકસાન પર પહોંચાડકી શકે. તમારા વબનજાગૃત અનુભવરો રમે તેટલા મરોટા કેમ ના હરોય, પરંતુ તે કરોઇના વવકાસ કે પફરવત્થન માટે કરોઇ કામના હરોતા નરકી.

આ ધુ વ ન ક તબકીબકી વવજ્ાનમાં જે સંપૂર્થતયા રે ર હ ાજર છે તે યરોવરક ફિવઝયરોલરોજીનું એક પાસું હું મારામાં સતત સવક્રય રાખું છું તેને વબંદુ કહે છે. વબંદુનરો અર્થ જ નાનકડું ટપકું રાય છે. પકીનલ ગલેનડ ઉપરનું તે ચરોક્સ સ્પરોટ છે. જો તમે આ વબંદુને સ્પશમો તરો તે ચરોક્સ રસાયરરો છરોડે છે જે તમને પરમઆનંદરકી સભર તરંરરોના ઉછાળામાં મૂકે છે. આ વબંદુને સવક્રય કરવા તમારા મારાનકી પાછળ એક ચરોક્સ પરોઇનટ હરોય છે. વવશ્ભરનકી ઘરકી બધકી સંસ્કકૃવતઓએ આ સ્વકીકાયું છે, સમજયું પર છે કે આ પરોઇનટનકી સુરક્ા કરવકી જરૂરકી છે, સારે સારે તેને સવક્રય પર કરવરો જોઇએ.

તમે ઘરકી વખત ઘરા લરોકરોને ચરોક્સ ધયાનનકી અવસ્રામાં પરમઆનંદનકી અવસ્રામાં અનુભવકી શકરો છરો કારર કે, આ ક્રરોમાં તેમનામાં સ્વરદીય અલૌફકક આનંદ છલરોછલ ભરાયેલા પયાલા જેવરો હરોય છે. જો તમે કરોઇ બાળકને પારકીનરો છલરોછલ ભરેલરો પયાલરો આપકીને પારકી પકીવા કહેશરો તરો તે બાળક પારકી પકીતાં પકીતાં તેનકી આજુબાજુમાં પારકી ઢરોળે તેવું પર બનકી શકે. ધયાન મુદ્રામાં વયસ્ત પરમઆનંદકી લરોકરોનું પર તેવું છે કે, તેમનરો આનંદ (પારકી)નરો પયાલરો છલકાઇ રયરો છે. પારકી ઢરોળાય નહીં તેમ ધકીમે ધકીમે પારકી કેવકી રકીતે પકીવું તે તેઓ જારતા નહીં હરોવારકી તેમનરો આનંદ ઢરોળાઇ રહ્રો છે. તમે રરોડા સમય પછકી જો રરોડકી સાધના કરરો છરો તરો તમે જાગૃતપરે આનંદરસનું પાન કરકી શકરો છરો. એક વખત આવકી રકીતે જાગૃતપરે આનંદરસનું પાન કરવામાં

આવે તરો તમારા શરકીરના પ્તયેક કરોર તરંરરોનરો ઉછાળ અનુભવતા હરોય છે.

જોકે, આ જ વબંદુનરો બકીજો એક પરોઇનટ ઝેરકી રસાયરરો પર ધરાવતરો હરોય છે. તમે આનંદરસના પયાલાનકી ખરોટકી બાજુએરકી ઘૂંટડરો મારરો તરો તમારકી વસસ્ટમમાં ઝેરકી રસ એવકી રકીતે પ્સરે છે કે તમે તમારકી જાતને ભોંઠપભરકી અવસ્રામાં મૂકવાનકી કે વનમા્થલયપરાંનકી હદનું વત્થન કરરો છરો. જીવનમાં ઘરાબધા અયરોગય વારકીવત્થન વયવહાર રકી ઘરા લરોકરો આવકી સસ્રવતમાં મૂકાતા હરોય છે.

તમે જીવનમાં – નારાં, સંપવત્, તાકાત, ભરવાન કે ફદવયશવતિ – કરોઇપર પસંદ કરકી, તેને અનુસરકીને જીવનમાં મકીઠાશનકી ભાવના ઝંખતા હરો છરો, આવકી મકીઠાશ અકસ્માતે કે જાગૃતપરે પામવાનકી તે તમારકી પસંદરકી ઉપર છે. યરોરના સાધનાના પ્ારંવભક તબક્ા તરંરકી ઉછાળા નહીં પરંતુ સસ્રરતા પામવા માટે હરોય છે. જો સસ્રરતા પૂવવે જ આવા ઉછાળા આવે તરો તમે ભાંરકી પડરો છરો. સસ્રરતા પછકી આવતા તરંરકી ઉછાળા અદભુત હરોય છે.

પરમઆનંદના તરંરકી ઉછાળ સંબંવધત કરોઇ પ્વક્રયા કયાંય પર લખાયેલકી નરકી. આ સસ્રવત વવરયાતકીત હરોવારકી તે ચરોક્સ અવસ્રામાં જ તેનકી હાજરકી આપે છે. કેટલાક પુસ્તકરોમાં તંત્ વવરે લખારનરો પ્યાસ રયરો છે જે મારકી દૃસષ્એ બેજવાબદારકી છે. તમે જો કરોઇ પુસ્તક વાંચરો અને તેના પહેલા બે પ્કરર સસ્રરતા સંબંવધત હરોય અને છેલ્ા પાંચ પ્કરરમાં પરમઆનંદના ઉછાળાનકી અવસ્રા સંબંવધત લખાર હરોય તરો તમે કરોને અનુસરશરો? લરોકરો વધુ લખારવાળા વહસ્સાને અનુસરવા જતાં ભાંરકી પડે તેવું પર બને. જે તમારા વવચાર કે માનયતામાં ના આવતું હરોય તેને પામવાનકી ઝંખના કયારેય કરશરો નહીં. તમે માત્ સાધના કરરો. આજ કારરે વવશ્ાસ – શ્રદ્ધા રાખવાનકી પરંપરા છે. જો કરોઇ છરોડવરો કેવકી રકીતે ઉછરકીને વધે તે હું જારતરો ના હરોઉં, જો હું તમને રંદકી અને સુંદર િૂલ સારે બતાવકીને કહું કે આ બંને સરખા છે તરો શું તમે મારકી વાત માનશરો ખરા? શ્રદ્ધાના ભાવનું પર આવું જ છે. આવકી બધકી વાતરો તાફક્કકપરે કરકી શકાતકી નહીં હરોવારકી અમે આ બધકી વાતરો કરતા નરકી.

એક વખત એક આરરોપકી પ્વતવાદકી કરોટ્થમાં રયરો. જજે તેને પૂછયું તમારરો કરોઇ વકીલ નરકી? પેલા મારસે ના પાડતાં કહ્ં કે તેને જયુરકીમાં કેટલાક સારા વમત્રો છે. યરોર-સાધનાનું પર આવું છે. તેમાં તાફક્કકપરે કશું રતું નરકી. ચરોક્સ રઠબંધન માટે રુરૂનકી જરૂર પડતકી હરોય છે. રુરૂ અને તેમના દ્ારા બંધન વવના તમે જયાં છરો તયાં જ રહરો છરો. કૂદકરો મારકીને બકીજી બાજુ જઇ શકતા નરકી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom