Garavi Gujarat

મણિનગરમાં શ્રી સ્ાણમનારાયિ ભગ્ાનને સુગંણિત પુષપપોના શિગાર

-

રાજયભરમાં આકરો ઉનાળો લોકોને તપાવી રહ્ો છે તયારે શ્ી સવારમનારાયણ ભગવાનને ગરમી ન લાગે તે માટે સુગંધીમાન પુષપોનો શંગાર કરવામાં આવયો હતો. શ્ી સવારમનારાયણ મંરદર, મરણનગરમાં અક્ષય તૃતીયાથી વૈશાખ વદ અમાસ સુધી શ્ી સવારમનારાયણ ભગવાન - શ્ી ઘનશયામ મહાપ્રભુ, શ્ી હરરકૃષણ મહારાજને - મહારાજારધરાજને ફૂલોનાં વસત્ો બનાવી અને રંદનનો લેપ લગાવીને ગરમી ન લાગે તે માટે શંગાર કરવામાં આવે છે. જુઈ, મોગરો, ગુલાબ સરહતનાં ફૂલોની કડીઓથી ભગવાનનાં વાઘા એટલે કે વસત્ો બનાવવામાં આવે છે.

એક મરહના રાંદી-સુવણ્ચનાં આભૂષણોને બદલે પુષપોનો શંગાર અંગીકાર કરાવવામાં આવે છે.

પુષપોમાં ગરકાવ સવારમનારાયણબાપાની આરતી શ્ી સવારમનારાયણ ગાદી સંસથાનના આરાય્ચ શ્ી પુરુષોત્તમરપ્રયદાસજી સવામીજી મહારાજે આરતી ઉતારી હતી. સવારમનારાયણ ભગવાનના પુષપ શંગાર દશ્ચનનો અલભય લાભ ઈનટરનેટના માધયમથી લાઈવ દશ્ચન કરીને સૌ ધનયતા અનુભવતા હતા.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom