Garavi Gujarat

સૌરાષ્ટ્રમાં ભારે પિવન સાથે ફરી વરસાદ

-

ગુજરાતમાં એકબાજુ જયાં કાળઝાળ ગરમી પિડી રહી છે. અને લોકડાઉનને કારણે ઘરમાં બંધ લોકો બફારાથી પિરેશાન છે. તેવામાં બુધવારે, 13 મેના રોજ સૌરાષ્ટ્રનાં વાતાવરણમાં પિલર્ો આવયો હતો. સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોર્ના ધોરાજી અને જેતપિુરમાં ભારે પિવન સાથે કમોસમી વરસાદ તૂર્ી પિડ્ો હતો. માવઠાને કારણે ખેડૂતોના પિાકને નુકસાન થયું છે. આમ સૌરાષ્ટ્રના ખેડૂતોને લોકડાઉન અને વરસાદ એમ બેવડો માર પિડી રહ્ો છે.

જૂનાગઢના વાતાવરણમાં આજે એકાએક પિલર્ો આવતાં ભારે પિવન સાથે વરસાદી ઝાપિર્ું પિડ્ું હતું. પિવનની ્પિીડ તમે એ વાતથી નક્ી કરી શકો છો કે, લોકડાઉનને કારણે લોકોનાં ્કેપનંગ માર્ે લગાવવામાં આવેલાં મંડપિ ભારે

પિવનમાં ઉડી ગયા હતા. જૂનાગઢના સાબલપિુર પિાસે મંડપિ ઉડવાની ઘર્ના સામે આવી હતી. તો ઝરમર વરસાદને કારણે ગરમીથી પિણ લોકોને આશંરક રાહત મળી હતી

તો રાજકોર્ પજલ્ાના ધોરાજી અને જેતપિુર પિંથકમાં પિણ વાતાવરણમાં પિલર્ો આવતાં કમોસમી વરસાદ વર્યો હતો. અહીં પિણ ભારે પિવન સાથે કમોસમી વરસાદ તૂર્ી પિડ્ો હતો. સીમ પવ્તારમાં વરસાદ પિડવાને કારણે ખેડૂતો પચંતામાં મૂકાયા હતા. અને ખેતરમાં તૈયાર ઉનાળુ પિાક પિર વરસાદ પિડતાં નુકસાની વેઠવાનો વારો આવયો હતો. લોકડાઉન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મરણતોલ ફર્કો પિડ્ો છે. અને તેમને ભારે નુકસાન વેઠવું પિડી રહ્ં છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom